AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગળામાં માતાનું મંગળસૂત્ર પહેરી પરફોર્મન્સ આપે છે આ ફેમસ સિંગર, કારણ જાણી ચોંકી જશો

બોલિવુડમાં અનેક શાનદાર સિંગર છે પરંતુ એક એવો પણ સિંગર છે. જેમણે પોપ મ્યુઝિકને એક અલગ ઓળખ આપી છે પરંતુ શું તમે જાણો છો કે, સિંગર પોતાની માતાનું મંગળસૂત્રને પહેરી પરફોર્મન્સ આપે છે. તો ચાલો જાણીએ આની પાછળ કારણ શું છે?

| Updated on: Sep 29, 2025 | 1:56 PM
Share
 હિન્દી પોપ મ્યુઝિકની દુનિયા યૂફોરિયા બેન્ડનું નામ સાંભળતા મીઠી યાદો તાજા થઈ જાય છે. 90ના દશકમાં જ્યારે પોપ મ્યુઝિકની શરુઆત થઈ ત્યારે ડોક્ટરથી સિંગર બનેલા પલાશ સેને પોતાના બેન્ડની સાથે ઈન્ડી-પોપને એક નવો ચેહરો આપ્યો છે.

1 / 6
સિંગર પલાશ સેને 1998માં મેડિકલ વિદ્યાર્થીના ગ્રુપ એર રોક બેન્ડ યૂફોરિયાથી ચાહકોના દિલમાં સ્થાન બનાવ્યું છે. પલાશ સેન ખુબ સિંપલ અને ડાઉન ટુ અર્થ છે. તેના ગળામાં રહેલું મંગલસૂત્ર લોકોનું ધ્યાન ખેંચે છે.

2 / 6
 એક ઇન્ટરવ્યુમાં, તેમણે ખુલાસો કર્યો હતો કે, તેઓ થોડા વર્ષોથી મંગળસૂત્ર પહેરે છે. હિન્દુ ધર્મમાં, લગ્ન પછી સ્ત્રી મંગળસૂત્ર પહેરે છે, પરંતુ પલાશ સેન તેમના પિતાના મૃત્યુ પછી તેમની માતાનું મંગળસૂત્ર પહેરતા હતા.

3 / 6
પલાશે જણાવ્યું કે, તેમની માતાએ તેમના પિતાના મૃત્યુ પછી તે મંગળસૂત્ર પહેરવાનું બંધ કરી દીધું હતું, તેથી તેમણે બ્લૈસિંગ્સ તરીકે તે પહેર્યું.

4 / 6
પલાશ સેને કહ્યું મારી માતા પાસે એક મંગળસૂત્ર હતુ પરંતુ પિતાના મૃત્યું બાદ તેમણે પહેરવાનું બંધ કરી દીધું હતુ. ત્યારબાદ મે માતાનું મંગળસૂત્ર પહેરવાનું શરુ કર્યું હતુ. હું મારા સ્ટેજ પરફોર્મન્સ પર  જરુર પહેરું છું. મને લાગે છે કે, તેના આશીર્વાદ દરેક સમયે મારી સાથે છે.

5 / 6
પલાશે કહ્યું કે, તેની માતાની હંમેશા તેની સાથે રહે છે. તમને જણાવી દઈએ કે, પલાશ સેન એક સુંદર સિંગર જ નહી પરંતુ એક ડોક્ટર પણ છે. તેમણે દિલ્હીની હંસરાજ કોલેજમાંથી અભ્યાસ કર્યો છે. તે શાહરુખ ખાનના દીકરાનો ક્લાસમેન્ટ પણ રહી ચૂક્યો છે.

6 / 6

હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી જેને બોલિવુડના નામથી ઓળખવામાં આવે છે. બોલિવૂડનું નામ અંગ્રેજી ફિલ્મ ઈન્ડસ્ટ્રી હોલીવુડની તર્જ પર રાખવામાં આવ્યું હતું. અહી ક્લિક કરો

Follow Us
રાજકોટના સનાળી ગામે ભારે પવનથી ચાર વીજ પોલ ધરાશાયી

ધોળકામાં હેવાન શિક્ષકે વિદ્યાર્થી સાથે આચર્યુ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય

ઈડરમાં મૈત્રી કરાર કરનાર યુવકને બની બેસેલા ઠેકેદારોએ આપી તાલિબાની સજા

NEET પરીક્ષાને લઈ વડોદરામાં લોખંડી બંદોબસ્ત: 17 કેન્દ્રો પર મોકડ્રીલ

Breaking News : રાજકોટના વિંછીયા પંથકમાં ધોધમાર વરસાદ

અમરેલી અને બાબરામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, ખેડૂતોમાં ખુશી

અમદાવાદમા કફ સિરપથી નશાનો નવો ટ્રેન્ડ અટલ બ્રિજ પાસે ખાલી બોટલોના ઢગલા

ફાયર NOC વગર ચાલતી 37 હોટલ પર તૂટી પડ્યું 'તંત્ર', 4 ને લાગ્યા 'તાળાં'

હજારો લોકો દૂષિત પાણી પીવા મજબૂર, મહિલાઓએ ઉપાડ્યો મોરચો

ઉદ્ઘાટન નથી થયું ને રોડ બિસમાર થયો, જવાબદારો સામે કાર્યવાહી ક્યારે?

g clip-path="url(#clip0_868_265)">