સલમાન ખાન 57 વર્ષનો થયો, સ્ટાર્સની બર્થડે પાર્ટીના જુઓ ફોટો

Salman Khan Birthday:બોલિવૂડના દબંગ ખાન આજે 57 વર્ષનો થયો છે. સલમાન ખાને પોતાના પરિવાર અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીની જાણીતી હસ્તીઓ માટે પાર્ટીનું આયોજન કર્યું હતું. જેમાં શાહરૂખ ખાનથી લઈને યુલિયા વંતુર સુધીના મોટા સ્ટાર્સે જોવા મળ્યા હતા

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 27, 2022 | 9:35 AM
 સલમાન ખાનનો જન્મ 27 ડિસેમ્બર 1965ના રોજ થયો હતો. સલમાન ખાને કેક કાપી પોઝ આપ્યા હતા. બ્લેક જીન્સ અને સ્વેટરમાં સલમાન સ્માર્ટ લાગતો હતો.

1 / 8
સલમાન ખાનની બર્થડે પાર્ટીમાં શાહરૂખ ખાન પણ પહોંચ્યો હતો. બંને ખાને એકબીજાને ભેટી પડ્યા હતા. શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ ટૂંક સમયમાં રિલીઝ થવાની છે.

2 / 8
ભાઈની પાર્ટીમાં સલમાન ખાનના ભાઈઓ અરબાઝ ખાન અને સોહેલ ખાન પણ પહોંચ્યા હતા. સોહિલ ખાને જીન્સ અને ગ્રે ટી-શર્ટ પહેર્યું હતું, જ્યારે અરબાઝ ખાન બ્લેક શર્ટમાં જોવા મળ્યો હતો.

3 / 8
સલમાનની બહેન અર્પિતા ખાન પતિ આયુષ શર્મા સાથે પહોંચી હતી. આ કપલ ખૂબ જ શાનદાર લુકમાં જોવા મળ્યું હતું.

4 / 8
યૂલિયા વંતુર ચમકદાર બોડીકોન ડ્રેસમાં જોવા મળી હતી. યુલિયાએ ગ્રે કલરનો ડ્રેસ પહેર્યો હતો, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી.

5 / 8
સલમાનની બર્થડે પાર્ટીમાં કાર્તિક આર્યને પણ રંગ જમાવ્યો હતો. જીન્સ જેકેટ અને બ્લેક ટીશર્ટમાં કાર્તિક એકદમ હેન્ડસમ લાગતો હતો.

6 / 8
સલમાનની આગામી ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન'માં તેની કો-સ્ટાર પૂજા હેગડે પણ જન્મદિવસની પાર્ટીમાં પહોંચી હતી. તેણે બ્લુ ડેનિમ જીન્સ અને કેઝ્યુઅલ વ્હાઇટ ટોપ પહેર્યું હતું.

7 / 8
સલમાન ખાનની બર્થડે પાર્ટીમાં બોલિવૂડની તમામ હસ્તીઓએ રંગ જમાવ્યો હતો. જેમાં રિતેશ દેશમુખ અને જેનેલિયા ડિસોઝા પણ સામેલ થયા હતા.

8 / 8

Latest News Updates

Follow Us:
સાબરકાંઠા-અરવલ્લીમાં હિટવેવની અસર, કાળઝાળ ગરમીને લઈ લોકો પરેશાન, જુઓ

UAEમાં હિંદુ મંદિર બને તે માટે PM મોદીની વિદેશનીતિએ ભજવ્યો મોટો ભાગ-CM

દારુની રેલમછેલ કડીમાં બંધ કરાવવા MLA કરશન સોલંકી પોલીસ મથક પહોંચ્યા

CM ભૂપેન્દ્ર પટેલે ભગવાધારી સંતની શક્તિનું જણાવ્યુ મહત્ત્વ, જુઓ વીડિયો

UAEમાં જે મંદિર બન્યુ તેના નિમીત્ત પીએમ નરેન્દ્ર મોદી બન્યા- CM

અબુધાબીમાં મંદિર બનાવવાનો હેતુ દેશને નજીક લાવવાનો: બ્રહ્મવિહારી મહારાજ

BAPSનું સ્વામિનારાયણ મંદિર 'મિલેનિયમ મિરેકલ'

Gold Silver Price : સોના-ચાંદીએ બનાવ્યો રેકોર્ડ, ચાંદી બન્યું રોકેટ

કથાકાર રાજુગીરી બાપુએ વાણી વિલાસ બાદ રડતા રડતા માગી કોળી સમાજની માફી

સુરતમાં 12 વર્ષથી ફરાર વાહનચોર છત્તીસગઢથી ઝડપાયો

g clip-path="url(#clip0_868_265)">