AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IIFA 2022: સલમાન ખાનની આંગળીમાં રીંગ જોઈને ખુશ થઈ ગયા ફેન્સ, જાણો શું છે રીંગ

એક્ટર સલમાન ખાન (Salman Khan) હંમેશા લાઈમલાઈટમાં રહે છે. હાલમાં સલમાને આઈફા એવોર્ડની પ્રેસ મીટમાં હાજરી આપી હતી. આ દરમિયાન રીંગ પહેરીને જોવા મળ્યો છે, જેના કારણે તે ચર્ચામાં છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 30, 2022 | 5:06 PM
Share
સલમાન ખાને ઈન્ટરનેશનલ ઈન્ડિયન ફિલ્મ એકેડમી એવોર્ડ્સ (IIFA)ની પ્રેસ મીટમાં હાજરી આપી હતી. મુંબઈમાં આયોજિત આ પ્રેસ મીટમાં અન્ય ઘણા સ્ટાર્સ પણ પહોંચ્યા હતા, પરંતુ આ કાર્યક્રમમાં હાજર સલમાન ખાનની રીંગના કારણે ચર્ચા થઈ રહી છે. (Photo: PTI)

1 / 8
આઈફાની પ્રેસ મીટમાં સલમાન ખાન ખૂબ જ સ્ટાઈલિશ લુકમાં જોવા મળ્યો હતો. સલમાને સૂટ પહેર્યો હતો. આ દરમિયાન તેના હાથમાં હંમેશાની જેમ બ્રેસલેટ હતું, પરંતુ રીંગ જોઈને ફેન્સ અલગ-અલગ પ્રકારના અનુમાન લગાવવા લાગ્યા.  (Photo: PTI)

2 / 8
આ ઈવેન્ટમાં ફિલ્મમેકર કરણ જોહર પણ જોવા મળ્યો હતો. સલમાન ખાન અને કરણ જોહર આ ઈવેન્ટ દરમિયાન એકબીજા સાથે વાતો કરતા જોવા મળ્યા હતા. (Photo: PTI)

3 / 8
સલમાન ખાન તેની ખાસ સ્ટાઈલ માટે ફેમસ છે. છેલ્લા ઘણા વર્ષોથી તે હાથમાં બ્રેસલેટ પહેરે છે. હવે તેની આંગળીમાં પણ રીંગ પહેરેલી જોવા મળી રહી છે. (Photo: IIFA Instagram)

4 / 8
સોશિયલ મીડિયા પર કેટલાક લોકો રીંગ જોયા બાદ કહી રહ્યા છે કે બોલિવૂડના ભાઈજાને સગાઈ કરી લીધી છે. કેટલાક લોકો તેને લકી રીંગ કહી રહ્યા છે. પરંતુ રીંગ સાથે સલમાન થોડા દિવસો પહેલા બિગ બોસમાં પણ જોવા મળ્યો હતો. (Photo: IIFA Instagram)

5 / 8
અરબાઝ ખાન પણ આવી રીંગ પહેરેલો જોવા મળ્યો છે. પરંતુ એ જાણવું મુશ્કેલ છે કે આ રીંગ પહેરવાનું કારણ શું છે. ગમે તે હોય, ભાઈજાનની રીંગ હવે લાઈમલાઈટમાં આવી ગઈ છે. (Photo: IIFA Instagram)

6 / 8
સલમાન ખાન 56 વર્ષનો છે, પરંતુ હજુ પણ તેના ફેન્સ તેના લગ્નની રાહ જોઈ રહ્યા છે. સલમાનના લગ્નની ચર્ચાઓ અવારનવાર થાય છે. (Photo: IIFA Instagram)

7 / 8
સલમાન ખાનનું નામ ઐશ્વર્યા રાય બચ્ચન, કેટરિના કૈફ, યૂલિયા વંતૂર સહિત ઘણી છોકરીઓ સાથે જોડવામાં આવ્યું છે. (Photo: IIFA Instagram)

8 / 8
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video

સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા

ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા

થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો

હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ

આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ

ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક

g clip-path="url(#clip0_868_265)">