19 વર્ષની અભિનેત્રીએ માતા સાથે 12 જ્યોર્તિલિંગના દર્શન કર્યા,જુઓ ફોટો

રાશાએ તેની માતા સાથે 12 જ્યોતિર્લિંગના દર્શન કર્યા છે. 'આઝાદ' ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યાના બે અઠવાડિયા પછી રાશા થડાનીએ સ્ટાર મમ્મી રવિના ટંડન સાથે 12 જ્યોતિર્લિંગના દર્શન કરવાની પોતાની ઇચ્છા પૂરી કરી હતી.

| Updated on: Jan 31, 2025 | 12:50 PM
રવિના ટંડનની દીકરી રાશા થડાનીએ આઝાદ ફિલ્મથી બોલિવુડમાં ડેબ્યુ કર્યું છે. રાશાએ 12 જ્યોતિર્લિંગના દર્શન કર્યા છે. જેના ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા.

1 / 6
 ફિલ્મ આઝાદથી બોલિવુડ ડેબ્યુ કરનાર અભિનેત્રી રાશા થડાની મમ્મી રવિના ટંડનની સાથે 12 જયોર્તિલિંગના દર્શન કરવાની ઈચ્છા પૂર્ણ કરી છે. દરેક જ્યોર્તિલિંગના દર્શન કર્યા બાદ હાથમાં કાળો દોરો પહેર્યો છે.

2 / 6
 એક ઈન્ટરવ્યુમાં પણ રાશાએ કહ્યું હતુ કે, તેના હાથમાં બાંધેલો જોવા મળતો કાળો દોરો દરેક જ્યોર્તિલિંગ છે. જેના તેમણે દર્શન કર્યા છે. તમને જણાવી દઈએ કે, રાશા થડાની માત્ર 19 વર્ષની છે.

3 / 6
રાશા થડાનીએ ફોટો શેર કરતા કેપ્શનમાં લખ્યું નાગેશ્વર,મારું 12મું જ્યોર્તિલિંગ અને હરહર મહાદેવ,  12 જયોર્તિલિંગના દર્શન કરી રાશા ખુબ જ ખુશ છે. રાશા માતાની જેમ આધ્યાત્મિકતામાં ખુબ વિશ્વાસ રાખે છે.

4 / 6
રાશાની પોસ્ટ પર ચાહકો ખૂબ પ્રેમ વરસાવી રહ્યા છે. એકે લખ્યું, 'મારી પ્રિય સ્ટાર કિડ.' બીજાએ લખ્યું: "સૌથી સુંદર માતા-પુત્રીની જોડી."

5 / 6
 રાશાની ફિલ્મ 'આઝાદ' 17 જાન્યુઆરી 2025ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મમાં રાશાએ એક આઇટમ સોન્ગ 'ઓઈ અમ્મા' કર્યું છે.

6 / 6

હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી જેને બોલિવુડના નામથી ઓળખવામાં આવે છે,બોલિવુડના વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">