ડ્રેસમાં જોવા મળ્યો Nora Fatehiનો ‘રોયલ લૂક’, ફોટો પરથી નજર હટાવવી મુશ્કેલ

નોરા ફતેહી અવારનવાર તેના ઇન્સ્ટાગ્રામ પેજ પર તેના નવા ફોટો અને કામના પ્રોજેક્ટ્સની ઝલક શેર કરે છે. આવી સ્થિતિમાં તેમના ફોલોઅર્સની યાદી પણ લાંબી થઈ રહી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 23, 2023 | 10:36 AM
નોરા ફતેહી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જાણીતું નામ બની ગઈ છે. તેણે પોતાની એક્ટિંગ, ડાન્સ સ્ટાઈલ, ફિટનેસ અને સ્ટાઇલિશ લુકથી દુનિયાભરના લોકોને દિવાના બનાવ્યા છે.

1 / 5
નોરા ફતેહી ગુલાબીડ્રેસમાં ખુબ સુંદર દેખાઈ રહી છે. ફુલ સ્લીવ સૂટમાં નોરીની ચાર્મિંગ સ્ટાઇલ બધાને પસંદ આવી રહી છે. તેના ખુલ્લા વાળ સુંદરતામાં વધારો કરી રહ્યા છે.

2 / 5
નોરા ફતેહી તેની વેસ્ટર્ન સ્ટાઇલ માટે જાણીતી છે. પરંતુ ડ્રેસમાં પણ તે ખુબ સુંદર લાગી રહી છે. ડ્રેસમાં તેનો લુક લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે.

3 / 5
આ સૂટમાં નોરા કોઈ રાજકુમારીથી ઓછી દેખાઈ રહી નથી. તેના આ રોયલ લુકના દરેક લોકો દિવાના બની ગયા છે. તેના ડ્રોસ પર એમ્બ્રોઇડરી વર્ક પણ છે,

4 / 5
નોરા ફતેહી બોલીવુડની સુંદર અભિનેત્રીઓમાં સામેલ થાય છે. તેમના ડાન્સ અને ફેશન સેન્સનો દરેક દિવાના છે. નોરા મોટાભાગે પોતાના ફોટો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.

5 / 5

Latest News Updates

Follow Us:
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?

પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી

વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા

કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ

રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી

મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો

ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video

Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ

મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા

g clip-path="url(#clip0_868_265)">