Jhalak Dikhhla Jaa 10: ડાન્સ સાથે ફેશનનું પણ પૂરું ધ્યાન રાખે છે નિયા શર્મા, પીળા ક્રોપ ટોપ અને સ્કર્ટમાં ઉડાડી દીધા બધાના હોશ

નિયા શર્મા (Nia Sharma) સોશિયલ મીડિયા પર ઘણી ફેમસ છે. તેના ફોટાની સાથે જ ઝલક દિખલા જામાં (Jhalak Dikhhla Jaa 10) તેનો અભિનય બધાને પસંદ આવી રહ્યો છે.

Sep 24, 2022 | 8:13 AM
TV9 GUJARATI

| Edited By: Meera Kansagara

Sep 24, 2022 | 8:13 AM

નિયા શર્મા (Nia Sharma) કલર્સ ટીવીના રિયાલિટી શો ઝલક દિખલા જા 10માં (Jhalak Dikhhla Jaa 10) શાનદાર કામ કરી રહી છે. જો કે, ડાન્સની સાથે આ સુંદર અભિનેત્રી તેના લુક અને કપડાં પર પણ ખૂબ ધ્યાન આપી રહી છે. પીળા ડ્રેસમાં તેણે ઝલકના સ્ટેજ પરથી કેટલીક તસવીરો શેર કરી છે.

1 / 5
નિયા શર્મા તેના કોરિયોગ્રાફર સાથે કેટલીક તસવીરોમાં પોઝ આપી રહી છે.

2 / 5
નિયા શર્માએ પીળા રંગનું શોર્ટ બ્લાઉઝ પહેર્યું છે અને આ બ્લાઉઝની સાથે તેણે આ જ રંગનો સ્કર્ટ પણ પહેર્યો છે.

3 / 5
નિયાના અંદાજ તેના ફેન્સને ઘણી પસંદ આવી રહી છે. તેઓ આ ફોટાને ખૂબ જ પસંદ કરી રહ્યા છે.

4 / 5
ઝલક દિખલા જા 10માં માત્ર ચાહકો જ નહીં પરંતુ જજ પણ નિયાના ખૂબ વખાણ કરી રહ્યા છે. આ શો જીતવાનું નિયાનું સપનું છે.

5 / 5

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati