Neeti Mohan Birthday : નીતિને બાળપણથી જ સંગીતનો હતો શોખ, તેણે ઘણા હિટ ગીતોમાં અવાજ આપ્યો છે અવાજ

Neeti Mohan Birthday : બોલિવૂડ સિંગર નીતિ મોહન આજે તેનો 43મો જન્મદિવસ ઉજવી રહી છે. નીતિ મોહને અત્યાર સુધી ઘણા સુપરહિટ ગીતો આપ્યા છે. સિંગરે પોતાના કામથી લોકોના દિલમાં એક ખાસ જગ્યા બનાવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 18, 2022 | 8:03 AM
બોલિવૂડ ઈન્ડસ્ટ્રીને એક કરતાં વધુ ગીતો આપનારી સિંગર નીતિ મોહન આજે પોતાનો જન્મદિવસ ઉજવી રહી છે. નીતિનો જન્મ 18 નવેમ્બર 1979ના રોજ દિલ્હીમાં થયો હતો.

1 / 5

નીતિ મોહને પોતાના કરિયરમાં ઘણા હિટ ગીતો આપ્યા છે. હાલમાં તે એક સિંગિંગ રિયાલિટી શોમાં જજ તરીકે જોવા મળે છે. નીતિએ તેના પહેલા જ ગીતથી બધાના દિલ જીતી લીધા હતા.

2 / 5
સિંગરે તેનું પહેલું ગીત 'ઇશ્ક વાલા લવ' 'સ્ટુડન્ટ ઑફ ધ યર' માટે ગાયું હતું. આ પછી તેણે 'નૈનો વાલે ને', 'મનવા લાગે' અને 'જિયા રે' જેવા ગીતો ગાયા.

3 / 5

નીતિ મોહનને ચાર બહેનો છે. જેમાં તેણી સૌથી મોટી છે. સિંગર પરિણીત છે અને તે એક બાળકની માતા પણ બની છે. વર્ષ 2019માં નીતિએ એક્ટર નિહાર પંડ્યા સાથે લગ્ન કર્યા છે.

4 / 5
સિંગર રિયલ લાઈફમાં ખૂબ જ બોલ્ડ છે. એક બાળકની માતા બન્યા બાદ પણ તે પોતાની ફિટનેસથી બધાને માત આપતી જોવા મળે છે. (Instagram: neetimohan18)

5 / 5

Latest News Updates

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ

રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક

રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ

બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી

નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા

ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ

APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો

ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત

હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો

કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">