AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આ બોલિવૂડ ફિલ્મો ભારત-પાકિસ્તાન યુદ્ધ પર આધારિત છે, ઓપરેશન સિંદૂર પર ફિલ્મ બનાવવાની થઈ રહી છે ચર્ચા

યુદ્ધના મેદાનમાં સૈનાનું બલિદાન, તેનું સાહસ,રણનીતિ અને માતૃભમિ માટે લડવાની તાકત દર્શાવે છે. આ બધાને બોલિવુડ ફિલ્મમાં ખુબ સારી રીતે દર્શાવવામાં આવ્યું છે. તો આજે આપણે યુદ્ધ પર બનેલી ફિલ્મો વિશે વાત કરીએ.

| Updated on: May 09, 2025 | 4:43 PM
Share
ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યારસુધી અનેક વખત યુદ્ધ થઈ ચૂક્યું છે. દર વખતે ભારતીય સેનાની હિંમત અને રણનીતિના દમ પર ઈતિહાસ રચ્યો છે. આ યુદ્ધનો ઈતિહાસ માત્ર પુસ્તકોમાં નથી પરંતુ બોલિવુડ ફિલ્મોમાં પણ જોવા મળે છે. જે દેશભક્તિની ભાવના જગાડે છે. આ ફિલ્મોએ સાચી ઘટના પડદાં પર દેખાડી છે.

1 / 8
 પિપ્પા ફિલ્મ કેપ્ટન બલરામ સિંહ મહેતાની બાયોપિક છે. જેમણે 1971માં ભારત-પાકિસ્તાનના યુદ્ધના પૂર્વી મોર્ચા પર લડાઈ લડી હતી. ફિલ્મમાં ઈશાન ખટ્ટર અને મૃણાલ ઠાકુરે શાનદાર અભિનય કર્યો છે.

2 / 8
 ભૂજ ધ પ્રાઈમ ઓફ ઈન્ડિયા 1971ના યુદ્ધમાં સ્ક્વાડ્રન લીડર વિજય કર્ણિકાની સ્ટોરી છે. જેમણે 300 સ્થાનિક મહિલાઓની મદદથી હવાઈ પટ્ટીનું નિર્માણ કર્યું હતુ. અજય દેવગણે આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા નિભાવી હતી.

3 / 8
કેપ્ટન વિક્રમ બત્રાની શોર્યગાથા પર આધારિત આ ફિલ્મમાં સિદ્ધાર્થ મલ્હોત્રાએ મુખ્ય ભૂમિકા નિભાવી હતી. ફિલ્મમાં દેશભક્તિ , પ્રેમ અને બલિદાનને સુંદર રીતે રજુ કરવામાં આવ્યું હતુ.

4 / 8
ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઈક 2019"હાઉ ધ જોસ?" આ ડાયલોગ આજે પણ ગુંજતો રહે છે. વિકી કૌશલની આ ફિલ્મ 2016ની સર્જિકલ સ્ટ્રાઈક પર આધારિત છે અને ભારતીય સેનાની બહાદુરી દર્શાવે છે.

5 / 8
ખોટી માહિતી છે. ભારતીય જાસુસ હતી. પાકિસ્તાનની જાસુસી કરવા પાક આર્મીના અધિકારી સાથે નિકાહ કર્યાં હતા.

6 / 8
જો યુદ્ધ પર બનેલી ફિલ્મની વાત હોય તો બોર્ડર ફિલ્મ કેમ ભૂલાય. ભારત-પાકિસ્તાન પર બનેલી સૌથી હિટ ફિલ્મ બોર્ડર માનવામાં આવે છે. જે 1971ના  યુદ્ધ પર આધારિત છે. જેપી દત્તાના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં સની દેઓલ ,સુનીલ શેટ્ટી અને અક્ષય ખન્નાની શાનદાર એક્ટિંગ જોવા મળે છે.

7 / 8
ગુંજન સક્સેના ધ કારગિલ ગર્લ આ સ્ટોરી છે. ભારતની પ્રથમ મહિલા યુદ્ધ પાયલટની. જેમણે કારગિલ યુદ્ધ દરમિયાન ભારતીય સૈનિકો માટે આસમાનમાં ઉડાન ભરી હતી. જાહ્નવી કૂપરે આ પાત્રા ખુબ સારી રીતે નિભાવ્યું હતુ.

8 / 8

7 મે 2025 ના રોજ ભારતીય સેનાએ “ઓપરેશન સિંદૂર” હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર સ્થિત નવ આતંકવાદી ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કરી છે. એરસ્ટ્રાઈક અંગેના વધારે સમાચાર માટે અમારા ટોપિકને ક્લિક કરો.

Follow Us
ભાવનગર શહેરમાં માવઠાનો માર, કેરીના પાકને ભારે નુકસાન- જુઓ Video

ખેડામાં કુદરતનો પ્રકોપ: ભર ઉનાળે 'અષાઢી' માહોલ

અમદાવાદની આ રેસ્ટોરન્ટની ગુજરાતી થાળીમાંથી મળી આવી ઈયળ

રાજકોટમાં સ્ટેમ્પ ડ્યુટી વિભાગના કર્મચારીએ રૂ. 5000 માંગ્યાનો આક્ષેપ

Skymetની આગાહી, કેવું રહેશે ચોમાસુ 2026 ? કયાં, કેવો વરસશે વરસાદ ?

GPSCની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્ન અંગે સ્પષ્ટ જવાબ ન મળતા HC નારાજ

60 વર્ષથી વધુ અને 3 ટર્મ વાળાને નહીં મળે ટિકિટ, જુઓ Video

બાળકીના શંકાસ્પદ મોત મામલે હવે મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે બહાર કઢાયો

ગોત્રીમાં કથા સ્થળે વિવાદ, રાઈડ્સનું સંચાલન લઘુમતી સમાજને આપતા હંગામો

સરહદ પરથી ડ્રગ્સ ધુસાડવાના નેટવર્કનો પર્દાફાશ થયો

g clip-path="url(#clip0_868_265)">