AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મોનાલિસાએ ગુલાબી ગાઉનમાં ચાહકોને કર્યા ક્લીન બોલ્ડ, ખૂબ જ સુંદર છે આ ફોટોઝ

ભોજપુરી અભિનેત્રી મોનાલિસા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. હાલમાં જ તેણે એકદમ અલગ અંદાજમાં ફોટોશૂટ કરાવ્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 17, 2022 | 11:04 PM
Share
ભોજપુરી અભિનેત્રી મોનાલિસાએ સોશિયલ મીડિયા પર પોતાની હોટ તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં મોનાલિસા હંમેશની જેમ સુંદર લાગી રહી છે.

1 / 5
મોનાલિસાની આ તસવીરોમાં આપણે જોઈ શકીએ છીએ કે તેણે ઓફ શોલ્ડર પિંક કલરનો ખૂબ જ લક્ઝુરિયસ ગાઉન પહેર્યો છે.

2 / 5
પોતાના ફેશન આઉટફિટ્સ માટે જાણીતી મોનાલિસાએ આ વખતે પણ તેની ફેશન સ્ટાઈલથી બધાને ચોંકાવી દીધા છે.

3 / 5
આ તસવીરો શેર કરતી વખતે મોનાલિસાએ લખ્યું 'પ્રિન્સેસ' અને મોનાલિસા આ આઉટફિટમાં રાજકુમારી જેવી લાગે છે.

4 / 5
આ પ્રિન્સેસ લુકમાં મોનાલિસાને ખૂબ જ લાઇક અને કોમેન્ટ મળી રહી છે, સાથે જ તેની આ તસવીરો ઈન્ટરનેટ પર ખૂબ વાયરલ થઈ રહી છે.

5 / 5
g clip-path="url(#clip0_868_265)">