શ્રીદેવીની લાડલી ખુશી થઈ બોલ્ડ, બ્લુ ટ્રાન્સપરન્ટ ડ્રેસમાં દેખાઈ સુપર હોટ

હિન્દી સિનેમા જગતમાં શ્રીદેવીનું નામ ટોપ એક્ટ્રેસમાં લેવામાં આવતું હતું. પરંતુ 24 ફેબ્રુઆરી 2018ના રોજ શ્રીદેવીએ આ દુનિયાને અલવિદા કહી દીધું હતું.ઘણી વખત ટ્રેન્ડી અને સ્ટાઈલિશ જિમ લુકમાં જાહ્નવી કપુર જોવા મળે છે.

Aug 17, 2022 | 2:50 PM
TV9 GUJARATI

| Edited By: Nirupa Duva

Aug 17, 2022 | 2:50 PM

જાહ્નવી કપુરની જેમ તેની નાની બહેન ખુશી કપુર પર પણ બોલ્ડનેસનો જાદુ છવાયો છે. ખુશી પણ પોતાની બહેનની જેમ સોશિયલ મીડિયા પર એકબાદ એક રિવીલિંગ અને હોટ ફોટો શેર કરતી રહે છે.

1 / 5
ખુશી કપુર પણ હવે ટ્રાંસપેરેન્ટ કપડા પહેરી તેનું બોડી ફ્લોન્ટ કર્યું છે. આ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

2 / 5
હાલમાં ખુશી કપુરના લેટેસ્ટ ફોટો સામે આવ્યા છે. જેમાં ખુશી કપુર જમીન પર સુઈ પોઝ આપતી જોવા મળી હતી. ખાસ વાત એ છે કે, ફોટોમાં અભિનેત્રી બિકની ઉપર ટ્રાંસપેરેન્ટ કપડાં પહેરેલી જોવા મળી છે.

3 / 5
શ્રીદેવી અને બોની કપુરની પુત્રી પોતાનું બોલિવુડ ડેબ્યુ પહેલા સમાચારોમાં છવાઈ છે. તમને જણાવી દઈએ કે, ખુશી કપુર જ્યારે પણ જોવા મળે છે ત્યારે પોતાની ફેશન સેન્સથી લોકોનું ધ્યાન ખેંચે છે.

4 / 5
 તમને જણાવી દઈએ કે, જાહન્વી કપુરની બહેન ખુશી કપુર સમાચારોમાં છે. જોયા અખ્તર દ્વારા નિર્દિશિત નેટફ્લિક્સ ફિલ્મ ધ આર્ચીજની સાથે બોલિવુડમાં એન્ટ્રી કરવા માટે તૈયાર છે.

5 / 5

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati