Kareena Kapoor Photos: કરીના કપૂરને ક્લાસી લૂકમાં જોઈને ફેન્સે કહ્યું ‘ગોર્જિયસ મોમ’
Kareena Kapoor Photos: કરીના કપૂર (Kareena Kapoor) એક્ટિંગની સાથે સાથે તેની ડિવાઈન બ્યૂટી માટે પણ ફેમસ છે. એક્ટ્રેસના માત્ર દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ફેન્સ છે, કરીના ફેન્સ સાથે જોડાયેલી રહેવા માટે ફોટો અને વીડિયો શેર કરતી રહે છે.

42 વર્ષની ઉંમરે પણ અભિનેત્રીની ફ્લોલેસ બ્યૂટીના ફેન્સ દિવાના છે. બેબોની સુંદરતા પર દરેક ફેન્સ ફિદા થઈ જાય છે. (Image: Kareena Kapoor Instagram)

ઓફ વ્હાઈટ કલરના ડ્રેસમાં કરીનાએ પોતાની ક્લાસી સ્ટાઈલ ફેન્સ સાથે શેર કરી છે. હંમેશાની જેમ બેબોની સુંદરતા પરથી તમારી નજર દૂર કરવી મુશ્કેલ છે. (Image: Kareena Kapoor Instagram)

કરીના કપૂર 2 બાળકો પછી પણ સુંદર લાગે છે. હવે કરીના પહેલાની જેમ ફિટ અને સ્ટાઈલિશ બની ગઈ છે. (Image: Kareena Kapoor Instagram)

કરીના કપૂર તમામ પ્રકારના આઉટફિટ્સ ખૂબ જ ગ્રેસ સાથે કૈરી કરે છે. કરીના સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. (Image: Kareena Kapoor Instagram)

આજે પણ જ્યારે કરીના કોઈ ઈવેન્ટમાં જાય છે ત્યારે તેના પરથી નજર હટાવવી મુશ્કેલ બની જાય છે. કરીનાના રેડ કાર્પેટ લુક્સ પણ ખૂબ જ સ્ટાઈલિશ હોય છે. (Image: Kareena Kapoor Instagram)