JDJ 10 : ‘ઝલક’એ બદલ્યું નોરા ફતેહીનું જીવન, સ્પર્ધકથી જજ સુધીની નક્કી કરી લાંબી સફર

બિગ બોસમાં (Big Boss) વાઈલ્ડ કાર્ડ તરીકે પ્રવેશ કરવા છતાં નોરા ફતેહી કંઈ ખાસ બતાવી શકી નથી. પરંતુ ઝલક સ્પર્ધક તરીકે જોડાયા બાદ નોરાનું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 02, 2022 | 8:10 AM
કલર્સ ટીવીનું (Colors TV) 'ઝલક દિખલા જા' પાંચ વર્ષના લાંબા અંતરાલ પછી તેની દસમી સિઝન સાથે અને તે પણ તમામ ચમક-દમક અને ભવ્યતા સાથે પરત ફરી રહ્યું છે. દરેક પસાર થતી ક્ષણ સાથે તેના માટે ઉત્સાહ વધી રહ્યો છે.

1 / 5
'ઝલક દિખલા જા'નો પ્રીમિયર એપિસોડ રોમાંચ, મસ્તી અને ડ્રામાથી ભરેલો હશે. કેટલાક શાનદાર પ્રદર્શનોથી ભરપૂર, આ બહુપ્રતિક્ષિત એપિસોડ ખૂબ જ ખાસ હશે. કારણ કે નોરા ફતેહી આ શોમાં જજ તરીકે તેની સફર શરૂ કરશે.

2 / 5

નોરા સાથે સદાબહાર સુંદર અભિનેત્રી માધુરી દીક્ષિત અને પ્રખ્યાત નિર્દેશક કરણ જોહર જજની પ્રતિષ્ઠિત પેનલમાં સામેલ થશે. ઝલકની છેલ્લી સિઝનથી લઈને અત્યાર સુધી નોરાનું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. કારણ કે તે શોની છેલ્લી સિઝનમાં સ્પર્ધક હતી અને આ સિઝનમાં જજ બની રહી છે.

3 / 5
નોરા કહે છે, "હું સ્ટેજની બીજી બાજુ રહી છું અને મને સારી રીતે ખબર છે કે તે કેવું લાગે છે, ખાસ કરીને પ્રથમ પ્રદર્શન દરમિયાન. હું ત્યાં રહી છું, મેં તે કર્યું છે અને મારા પર વિશ્વાસ કરો કે તે માત્ર એક શો નથી, તે જીવન બદલી નાખે છે."

4 / 5
નોરાએ વધુમાં કહ્યું હતું કે "હું જ્યારે આ શોમાં આવી ત્યારે હું કોઈ સેલિબ્રિટી નહોતી. આજે હું જે કંઈ પણ છું, આ શોને કારણે જ છું. આ શો સાથે ફરી એકવાર જોડાવાનો મોકો મળ્યો તે મારા માટે નસીબની વાત છે. અને આ જવાબદારી હું અત્યંત ગંભીરતાથી નિભાવીશ.

5 / 5
Follow Us:
ગુજરાતના આ જિલ્લાઓમાં મેઘરાજા બોલાવશે ધડબડાટી

આ રાશિના જાતકોનું આજે સમાજમાં માન-સમ્માન અને પ્રતિષ્ઠા વધશે

શિક્ષકોની ભરતી અંગે રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય

અમદાવાદ બન્યુ ભૂવા નગરી, શહેરમાં 40 થી વધુ ભૂવાઓનું સામ્રાજ્ય

કરોડો રૂપિયાનાં ડ્રગ્સ સાથે ઓડિશાના ત્રણ લોકોની ધરપકડ

રાજકોટમાં મંત્રી ભાનુબેનના વિસ્તારમાં સ્થાનિકોએ લગાવ્યા અનોખા બોર્ડ

ભારે વરસાદના પગલે કોઝવે પર કાર તણાઈ
ભારે વરસાદના પગલે કોઝવે પર કાર તણાઈ
માણસામાં ભારે વરસાદથી ખેતરો બેટમાં ફેરવાયા, ખેડૂતોએ સહાયની માગ કરી

કાલાઘોડા બ્રિજ પરથી 10 ફૂટના મહાકાય મગરનું કરાયુ રેસ્ક્યુ

આગાહીકાર અંબાલાલ પટેલની મોટી આગાહી, અવિરત વરસાદથી પાકમાં પડશે જીવાત

g clip-path="url(#clip0_868_265)">