જાહ્નવી કપૂરનો સ્લીવલેસ ગાઉનમાં બોલ્ડ અવતાર, વાયરલ થઈ રહ્યા છે તેના ફોટા

જાહ્નવી કપૂરની (Janhvi Kapoor) ફિલ્મ ગુડ લક જેરી હાલમાં જ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઈ હતી. જાહ્નવી કપૂર સોશિયલ મીડિયા પર અવારનવાર પોતાના ફોટો શેર કરે છે.

Jul 31, 2022 | 6:51 PM
TV9 GUJARATI

| Edited By: Nancy Nayak

Jul 31, 2022 | 6:51 PM

જાહ્નવી કપૂરના ફોટાની તેના ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હાલમાં જ તેની ફિલ્મ 'ગુડ લક જેરી' ઓટીટી પર રિલીઝ થઈ હતી. લોકોને આ ફિલ્મ ખૂબ જ પસંદ આવી રહી છે.

1 / 5
કેમેરા સામે સ્માઈલ આપતા જાહ્નવી કપૂર કલરફુલ વન પીસ ગાઉનમાં ખૂબસૂરત લાગી રહી હતી. આ સ્લીવલેસ ગાઉન એક્ટ્રેસે સુંદર રીતે કેરી કર્યું હતું.

2 / 5
જાહ્નવીએ પહેરેલા આ ડિઝાઈનર ગાઉનમાં તે ખૂબ જ સુંદર લાગતી હતી. તેની આ સ્ટાઇલ ફેન્સને પસંદ આવી રહી છે.

3 / 5
ટૂંક સમયમાં જાહ્નવી કપૂર વરુણ ધવન સાથે ફિલ્મ 'બવાલ'માં જોવા મળશે. આ ફિલ્મ 2023માં રિલીઝ થવા જઈ રહી છે. હાલમાં જ આ ફિલ્મનું શેડ્યુલ વિદેશમાં પૂરું થયું હતું.

4 / 5
ગયા અઠવાડિયે જાહ્નવી કપૂર તેની ખાસ મિત્ર સારા અલી ખાન સાથે કરણ જોહર સાથે 'કોફી વિથ કરણ'માં સામેલ થઈ હતી. બંનેએ શોમાં ઘણી રસપ્રદ વાતોનો ખુલાસો કર્યો હતો.

5 / 5

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati