પોતાની દીકરીને પાકિસ્તાનમાંથી મુશ્કેલીથી ભારત લાવી નામ બદલ્યું, જાણો અભિનેત્રીની રસપ્રદ સ્ટોરી
70-80ના દાયકાની પ્રખ્યાત અભિનેત્રી રીના રોયનું જીવન ઘણું સંઘર્ષમય હતું. બાળપણમાં જ તેના માતા-પિતા અલગ થઈ ગયા હતા. પરિવારનું ભરણ પોષણ કરવા ક્લબમાં ડાન્સ કર્યો. પડદા પર ઓળખ મળી પણ પ્રેમ ન મળ્યો.
Most Read Stories