AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

યુટ્યુબ વીડિયોથી ઘર ઘરમાં ફેમસ થયો એલ્વિશ યાદવ, આજે રાજાઓ જેવી જિંદગી જીવી રહ્યો છે યુટ્યબર

એલ્વિશ યાદવ એક મશહુર યુટ્યુબર છે. તે યુટ્યુબ ચેનલ પર કોમેડી વીડિયો બનાવી લોકોના દિલ જીતે છે. બિગ બોસ ઓટીટીમાં વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી કરી ટ્રોફી જીતી ઈતિહાસ રચ્યો હતો. એલ્વિશ યાદવ અનેક વિવાદોમાં પણ રહી ચૂક્યો છે. તો આજે આપણે એલ્વિશ યાદવના પરિવાર વિશે જાણીએ.

| Updated on: Aug 17, 2025 | 9:59 AM
Share
નોઈડા પોલીસે સાંપ અને ઝેરની તસ્કરી મામલે વધુ 2 આરોપીઓની ધરપકડ કરી છે. ત્યારે ચાલો આજે આપણે એલ્વિશ યાદવના પરિવાર વિશે વાત કરીએ.

1 / 11
14 સપ્ટેમ્બર 1997ના રોજ હરિયાણાના ગુરુગ્રામમાં જન્મેલા એલ્વિશ યાદવને આજે કોઈ ઓળખની જરુર નથી.યુટ્યુબ વીડિયોથી કરોડો ચાહકોના દિલમાં સ્થાન મેળવ્યું છે. તો ચાલો આજે આપણે આ યુટ્યુબરના પરિવાર વિશે જાણીએ.

2 / 11
  યાદવનો જન્મ 14 સપ્ટેમ્બર 1997ના રોજ સિદ્ધાર્થ યાદવ તરીકે રામ અવતાર યાદવ અને સુષ્મા યાદવને હરિયાણાના હિન્દુ યાદવ યદુવંશી પરિવારમાં થયો હતો. યાદવ એમિટી ઈન્ટરનેશનલ સ્કૂલમાંથી શાળાકીય અભ્યાસ પૂર્ણ કર્યો છે. જ્યારે  તેમની બેચલર ઑફ કોમર્સની ડિગ્રી પૂર્ણ કરવા દિલ્હીની હંસરાજ કૉલેજમાંથી લીધી છે.

3 / 11
 તેણે શરૂઆતમાં તેની ચેનલનું નામ ધ સોશિયલ ફેક્ટરી રાખ્યું પરંતુ પછીથી તેનું નામ એલ્વિશ યાદવ રાખ્યું,તેણે 23 નવેમ્બર 2019ના રોજ એલ્વિશ યાદવ વ્લોગ્સ નામની નવી યુટ્યુબ ચેનલ શરૂ કરી. યાદવની ચેનલના ફેબ્રુઆરી 2024 સુધીમાં 7.7 મિલિયન સબ્સ્ક્રાઇબર્સ અને 134 મિલિયન વ્યૂઝ હતા. તેણે આ ચેનલ પર તેના મિત્રો અને પરિવાર સાથેના બ્લોગ પણ શરુ કર્યો.

4 / 11
 એલ્વિશ યાદવને એક બહેન છે જેનું નામ કોમલ યાદવ છે. તેની બહેનના લગ્ન થઈ ચુક્યા છે. અને એક બાળક પણ છે. બહેન સાથેના ફોટો એલ્વિશ યાદવ સોશિયલ મીડિયા પર અપટેડ કરતો હોય છે.

5 / 11
પોતાના વીડિયોથી દરેક ઘરમાં ફેમસ થયેલા એલ્વિશ યાદવને પણ પોતાના પરિવાર સાથે સમય પસાર કરવાનું પસંદ છે. તે વીડિયો પણ શેર કરે છે જેમાં તે તેની માતા સુષ્મા યાદવ અને પિતા રામ અવતાર યાદવ સાથે જોવા મળે છે. આ સિવાય તે પોતાના ભાઈ-બહેનો સાથે મસ્તી કરતો વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કરે છે.

6 / 11
વર્ષ 2016 દરમિયાન યુટ્યબ પર વીડિયો બનાવવાનું શરુ કર્યું. ખુબ ઓછા સમયમાં યુટ્યુબ પર મોટું નામ બનાવી લીધું હતુ. મીડિયા રિપોર્ટ મુજબ એલ્વિશ યાદવ અંદાજે 5 થી 7 ચેનલ ચલાવે છે. જેમાં તેના લાખો ફોલોઅર્સ છે. તેના વીડિયો ચાહકોને ખુબ પસંદ પણ આવે છે.

7 / 11
તેમની પાસે કપડાંની બ્રાન્ડ 'સિસ્ટમ_ક્લોથિંગ' અને એનજીઓ, 'એલ્વિશ યાદવ ફાઉન્ડેશન' છે, જે બાળકોને મદદ કરે છે. હાલમાં તે વિવાદોમાં છે. યુટ્યુબર એલ્વિશ યાદવ માત્ર પૈસા માટે જ નહીં પરંતુ તેના સોશિયલ મીડિયા ફેન બેઝને વધારવા માટે રેવ પાર્ટીઓમાં સાપનું ઝેર સપ્લાય કરતો હતો. પોલીસ સૂત્રોએ દાવો કર્યો છે કે પૂછપરછ દરમિયાન એલ્વિશએ સાપ અને સાપનું ઝેર મંગાવવાની કબૂલાત કરી છે.

8 / 11
વર્ષ 2016 દરમિયાન યુટ્યબ પર વીડિયો બનાવવાનું શરુ કર્યું. ખુબ ઓછા સમયમાં યુટ્યુબ પર મોટું નામ બનાવી લીધું હતુ. મીડિયા રિપોર્ટ મુજબ એલ્વિશ યાદવ અંદાજે 5 થી 7 ચેનલ ચલાવે છે. જેમાં તેના લાખો ફોલોઅર્સ છે. તેના વીડિયો ચાહકોને ખુબ પસંદ પણ આવે છે.

વર્ષ 2016 દરમિયાન યુટ્યબ પર વીડિયો બનાવવાનું શરુ કર્યું. ખુબ ઓછા સમયમાં યુટ્યુબ પર મોટું નામ બનાવી લીધું હતુ. મીડિયા રિપોર્ટ મુજબ એલ્વિશ યાદવ અંદાજે 5 થી 7 ચેનલ ચલાવે છે. જેમાં તેના લાખો ફોલોઅર્સ છે. તેના વીડિયો ચાહકોને ખુબ પસંદ પણ આવે છે.

9 / 11
તમને જણાવી દઈએ કે, એલ્વિશ યાદવને બિગ બોસ ઓટીટીની બીજી સીઝનમાં વાઈલ્ડકાર્ડ એન્ટ્રી મળી હતી. તે શરુઆતથી એક સ્ટ્રોન્ગ સ્પર્ધકના લિસ્ટમાં આવતો હતો. બિગ બોસ ઓટીટીનો વિજેતા બની ટ્રોફી જીતી હતી.

10 / 11
એલ્વિશ યાદવનું દુબઈમાં પણ એક આલીશાન ઘર છે. તેમણે પોતાની યુટ્યુબ ચેનલ પર બ્લોગ બનાવી આ જાણકારી આપી હતી. ખુબ નાની ઉંમરે એલ્વિશ યાદવ મોટું નામ કમાય ચુક્યો છે. એલ્વિશ યાદવને મોંઘી ગાડીઓનો પણ શૌખ છે. તેમની પાસે લાખોથી લઈ કરોડો રુપિયાની ગાડી છે.

11 / 11

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

Follow Us
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!

એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !

આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video

ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી

પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો

જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત

રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ

અમદાવાદમાં વેજ બર્ગરના ઓર્ડરમાં ગ્રાહકને નોનવેજ બર્ગર મળ્યું

ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા હાઇવોલ્ટેજ ડ્રામા !

Gir Breaking News : ગીરના 11 સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત!

g clip-path="url(#clip0_868_265)">