AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘રામાયણ’ની સીતાએ ગુજરાતી સુપરહીટ ફિલ્મ આપી, પતિ છે ગુજરાતી તેમજ ‘રામાયણ’ સીરિયલે લોકડાઉનમાં અનેક રોકર્ડ તોડ્યા

દીપિકા ચિખલિયાએ 'રામાયણ'માં સીતાનું પાત્ર ભજવીને ઘણી ખ્યાતિ મેળવી હતી. કહેવાય છે કે જ્યારે પણ લોકો માતા સીતાને યાદ કરે છે ત્યારે તેમની સામે સીતાના રૂપમાં દીપિકાનો ચહેરો દેખાય છે. તો ચાલો આજે આપણે દીપિકાના પરિવાર વિશે જાણીએ.

| Updated on: Jan 05, 2024 | 5:20 PM
Share
  દીપિકાનો જન્મ 29 એપ્રિલ 1965ના રોજ મુંબઈમાં થયો હતો. દીપિકા શરૂઆતથી જ અભિનય તરફ રસ ધરાવતી હતી. તે હંમેશા તેની શાળામાં પણ નાના નાટકોમાં ભાગ લેતી હતી. તમને જણાવી દઈએ કે,દીપિકાના કેટલાક સગા સંબંધીઓ ગુજરાતમાં રહે છે, તેથી દીપિકાનું મન આજે પણ ગુજરાત સાથે જોડાયેલું છે.

1 / 10
 સીતાનું પાત્ર ભજવ્યા બાદ દીપિકાને દરેક ઘરમાં એક ખાસ ઓળખ મળી છે. દીપિકા આજે પણ ચાહકોમાં ખૂબ જ લોકપ્રિય છે. દીપિકા સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે.

2 / 10
દીપિકા ચિખલિયા ટોપીવાલા એક ભારતીય અભિનેત્રી અને રાજકારણી છે જે રામાનંદ સાગરની 1987ની ટેલિવિઝન સિરીયલ રામાયણમાં સીતાની ભૂમિકા ભજવવા માટે જાણીતી છે.તેની પ્રથમ ફિલ્મ સુન મેરી લૈલા (1983), રાજ કિરણની સાથે અને રાજેશ ખન્ના સાથેની ત્રણ હિન્દી ફિલ્મો માટે પણ જાણીતી હતી,  મામૂટી સાથે એક મલયાલમ ફિલ્મ તેમજ કન્નડ હિટ ફિલ્મો આપી હતી. અને એક બંગાળી હિટ ફિલ્મ પણ આપી છે, તેમજ દીપિકા ચિખલીયાએ એક ગુજરાતી ફિલ્મ જોડે રે જોમાં પણ ભૂમિકા ભજવી છે.

3 / 10
ચિખલિયાએ રાજ કિરણની સાથે સુન મેરી લૈલા (1983) માં મુખ્ય અભિનેત્રી તરીકે પ્રવેશ કર્યો હતો. બોલિવૂડ 1985માં ટેલિવિઝન સિરિયલ દાદા દાદા કી કહાનીમાં પણ જોવા મળી ચૂકી છે. તેમજ અનેક  હિટ ફિલ્મોમાં સહાયક ભૂમિકાઓ ભજવી હતી અને હોરર ફિલ્મ ચીખમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.

4 / 10
ચિખલિયા કલર્સ ગુજરાતી ચેનલ પર ટીવી સિરિયલ છૂટા છેડા (2017)માં પણ જોવા મળી હતી. ગુજરાતી ફિલ્મ નટસમ્રાટ અને તે તેની હિન્દી ફિલ્મ ગાલિબ (2018-2019) હતી. બોલિવુડ ફિલ્મોમાં તેનું પાત્ર શાનદાર રહી ચૂક્યું છે.

5 / 10
દીપિકા ચિખલિયા ટોપીવાલાએ રાજકારણમાં પ્રવેશ સાથે તેમની ટેલિવિઝન અને ફિલ્મ કારકિર્દીને અનુસરી, ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે 1991માં બરોડા મતવિસ્તારમાંથી ભારતીય લોકસભામાં સંસદ સભ્ય બની હતી. આ ચૂંટણીમાં તેમણે રણજીત સિંહ ગાયકવાડને 50 હજાર મતોથી હરાવ્યા હતા.

6 / 10
દીપિકાએ 1991માં ગુજરાતી બિઝનેસમેન હેમંત ટોપીવાલા સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ તેમને 2 દીકરીઓ છે. તેની બંને દીકરીઓ ખૂબ જ ગ્લેમરસ અને સુંદર છે. દીપિકાની સુંદરતા 58 વર્ષ પણ યંગ અભિનેત્રીઓને ટક્કર આપે તેવી છે.

7 / 10
23 નવેમ્બર 1991ના રોજ, દીપિકાએ હેમંત ટોપીવાલા સાથે લગ્ન કર્યા, જે શિંગાર બિંદી અને ટિપ્સ એન્ડ ટોઝ કોસ્મેટિક્સના માલિક છે. તેમને બે દીકરીઓ છે, નિધિ ટોપીવાલા અને જુહી ટોપીવાલા.

8 / 10
 દીપિકા સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે. તે દરરોજ તેની નવી પોસ્ટ શેર કરતી રહે છે.ચાહકો પણ તેના દરેક અપડેટની આતુરતાથી રાહ જોતા હોય છે.

9 / 10
લોકડાઉન દરમિયાન 'રામાયણ'નું ફરીથી પ્રસારણ કરવામાં આવ્યું હતુ, અભિનેત્રી સહિત સિરિયલના ઘણા કલાકારોની ખ્યાતિ ફરી વધી. લોકડાઉન દરમિયાન 'રામાયણ' લોકોને ખૂબ પસંદ આવી હતી અને ટીઆરપીના આધારે પણ સિરિયલે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે ટીઆરપીના ઘણા રેકોર્ડ તોડી નાખ્યા. રામાનંદ સાગર દ્વારા બનાવવામાં આવેલી 'રામાયણ' અત્યાર સુધીની સૌથી સફળ 'રામાયણ' રહી છે.

10 / 10
g clip-path="url(#clip0_868_265)">