AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

50 દિવસમાં તૈયાર થયો હાર્દિકની પત્ની નતાશાનો 15 ફૂટ ઘૂંઘટ, 40 કારીગરોએ કર્યો તૈયાર

Natasa Stankovic Bridal Gown: ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા (Hardik Pandya) અને નતાશા સ્ટેનકોવિકે (Natasa Stankovic) 14 ફેબ્રુઆરીએ ફરીથી લગ્ન કર્યા છે. આ વ્હાઈટ વેડિંગ ગાઉન માટે નતાશાએ ખૂબ જ ખાસ ગાઉન પસંદ કર્યું હતું.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 16, 2023 | 6:20 PM
Share
ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિકે ફરીથી લગ્ન કરીને તેમના ફેન્સને ફરીથી ખુશ કરી દીધા છે. વેલેન્ટાઈન ડેના દિવસે એટલે કે 14 ફેબ્રુઆરી 2023ના રોજ આ કપલે તેમના વેડિંગની તસવીરો શેયર કરી હતી. (Instagram)

1 / 6
હાર્દિક અને નતાશના આ બીજા લગ્ન હતા. આ કપલે 2020માં કોર્ટ મેરેજ પણ કર્યા હતા. લગ્નના બે મહિના પછી બંનેએ પુત્ર અગસ્ત્યનું વેલકમ કર્યું હતું. નતાશા અને હાર્દિકે ઉદયપુરમાં ખ્રિસ્તી રીતિ-રિવાજથી લગ્ન કર્યા હતા. (Instagram)

2 / 6
પરંતુ શું તમે જાણો છો કે નતાશાનું વેડિંગ ગાઉન ખૂબ જ ખાસ હતું. તેના ગાઉનને કિંમતી સ્ટોન્સ, પ્રાચીન મોતી અને ક્લાઉડ ડાન્સર મોતીથી શણગારવામાં આવ્યું હતું. આ ગાઉનમાં એક ડ્રેપની સાથે ઈન્ટરનલ સ્કર્ટ પણ તૈયાર કરવામાં આવ્યું હતું. (Instagram)

3 / 6
હાર્દિકની પત્નીનું આ ગાઉન 15 ફૂટ લાંબું હતું. 40 કારીગરોએ 50 દિવસમાં નતાશાનો આ સુંદર ઘૂંઘટ તૈયાર કર્યું છે. આ સિવાય નતાશાના ગાઉનની લાંબી ટ્યૂલ સ્લીવ્ઝમાં નતાશા અને હાર્દિકના લેટર લખેલા હતા. તેના પર 'NH' લખેલું હતું. (Instagram)

4 / 6
નતાશા સ્ટેનકોવિકે તેના વ્હાઈટ વેડિંગ માટે ખૂબ જ સુંદર સફેદ ગાઉન પસંદ કર્યું હતું. આ ગાઉનમાં એક લાંબી ટ્રેલ, સ્લીવ્ઝ અને એક સ્વીટહાર્ટ નેકલાઈન બનાવવામાં આવી હતી. આ સિવાય તેના આ ગાઉનની સુંદરતા તેના ઘૂંઘટે વધારી દીધી હતી. (Instagram)

5 / 6
હાર્દિકની પત્નીએ તેના લુકને કમ્પ્લીટ કરવા માટે તેના વાળમાં સ્લીક બન બનાવ્યો હતો, આ સાથે જ તેને તેનો મેકઅપ ખૂબ જ નેચરલ રાખ્યો હતો. આ સિવાય તેણે વ્હાઈટ હીલ્સ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો. (Instagram)

6 / 6
g clip-path="url(#clip0_868_265)">