આપણા રજનીકાંતની થઈ પૂજા, ‘થલાઈવા’ રજનીકાંતનું મંદિર બન્યું, મંદિરમાં પૂજા-અર્ચના અને હવનના, જુઓ ફોટા

સુપરસ્ટાર રજનીકાંતે અસંખ્ય ફિલ્મોમાં દમદાર ભૂમિકાઓ ભજવીને ફેન્સનું મનોરંજન કર્યું છે. 72 વર્ષની ઉંમરે પણ રજનીકાંતની ફેન ફોલોઈંગ ખૂબ જ મોટી છે. ફેન્સ હજુ પણ રજનીકાંતની આગામી ફિલ્મની રાહ જોઈ રહ્યા છે. હવે એક ફેન્સે રજનીકાંતનું મંદિર બનાવ્યું છે.

| Updated on: Nov 07, 2023 | 4:07 PM
રજનીકાંતના ફેન્સ કાર્તિકે તમિલનાડુમાં અભિનેતાનું મંદિર બનાવ્યું છે. મંદિરમાં તેને રજનીકાંતની 250 કિલોથી વધુ વજનની મૂર્તિ બનાવી છે.

1 / 5
હાલમાં સોશિયલ મીડિયા પર રજનીકાંતના મંદિરની તસવીરો વાયરલ થઈ રહી છે. થલાઈવાના મંદિરમાં પૂજા અર્ચના અને હોમ હવન પણ કરવામાં આવ્યા હતા. મંદિરમાં પરંપરાગત રીતે રજનીકાંતની પૂજા કરવામાં આવે છે.

2 / 5
રજનીકાંતની ફિલ્મોની વાત કરીએ તો તાજેતરમાં જ રજનીકાંત ફિલ્મ 'જેલર' દ્વારા તેમના ફેન્સને મળ્યા હતા. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર કમાણી કરી હતી. આ ફિલ્મે લગભગ 600 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

3 / 5
રજનીકાંતની આગામી ફિલ્મ 'થલાઈવર 170'ની વાત કરીએ તો રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં રજનીકાંતની સાથે એક્ટર અમિતાભ બચ્ચન પણ જોવા મળશે.

4 / 5
રજનીકાંત છેલ્લા ઘણા સમયથી ચાહકોના દિલ પર રાજ કરી રહ્યા છે. રજનીકાંત પછી ઘણા કલાકારોએ ફિલ્મી દુનિયામાં પદાર્પણ કર્યું. પરંતુ ઈન્ડસ્ટ્રીમાં રજનીકાંતનું સ્થાન આજ સુધી કોઈ લઈ શક્યું નથી.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">