AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : 6 કરોડની કાર, 1.20 કરોડના ઘરેણાં, 1 કરોડના હીરા ,391 કરોડના Sovereign Gold ગોલ્ડનો માલિક છે વિજય

Thalapathy Vijay Net Worth : સાઉથના સુપરસ્ટાર થલાપતિ વિજયે તમિલનાડુ ચૂંટણી 2026માં TVKના ઉમેદવારના રુપે પોતાનું નામાંકન દાખલ કર્યું અને પોતાની સંપત્તિનો ખુલાસો કર્યો. તેમની પાસે 404 કરોડની ચલ સંપત્તિ છે. આ ઉપરાંત, તેમની પાસે અનેક લક્ઝરી કાર અને કરોડોની મિલકતો છે.

| Updated on: May 04, 2026 | 9:19 AM
Share
Thalapathy Vijay Net Worth : વિજય છેલ્લા કેટલાક વર્ષોથો તમિલ સિનેમાનો સૌથી સુપરસ્ટાર અભિનેતામાનો એક છે. પરંતુ હવે તેમણે એક અલગ રસ્તો પસંદ કર્યો છે. વિજયે ફિલ્મી સફર છોડી રાજનીતિની દુનિયામાં પગ રાખ્યો છે. વિજયે તમિલનાડુની વિધાનસભાની ચૂંટણી લડવાની જાહેરાત કરી છે.

1 / 7
 ચૂંટણી પંચના નિયમ અનુસાર ચૂંટણી લડવા માટે દરેક ઉમેદવારે પોતાનું એફિડેવિટ જમા કરાવવાનું હોય છે. જેમાં સંપત્તિ, ચલ-અચલ સંપત્તિ તેમજ બેન્કમા રહેલા રુપિયા, સોના ચાંદી સહિત વસ્તુઓનો ઉલ્લેખ કરવામાં આવે છે.

2 / 7
તમિલનાડુની વિધાનસભા ચૂંટણી 2026માં થલાપતિ વિજયે સોમવારે પોતાની પાર્ટી તમિલગા વેટ્ટ્રિ કઝમના ઉમેદવાર તરીકે પોતાનું નામાંકન દાખલ કર્યું, જેમાં તેમણે પોતાની સંપત્તિની વિગતો આપી, જે તમને આશ્ચર્યચકિત કરશે. રિપોર્ટ અનુસાર, સોગંદનામામાં જણાવાયું છે કે ,વિજય પાસે આશરે 404.58 કરોડની ચલ સંપત્તિ છે.

3 / 7
એફિડેવિટ જમા કરાવ્યા બાદ થલાપતિ વિજયની સંપત્તિને લઈ ખુબ ચર્ચા કરવામાં આવી રહી છે. વિજયની સંપત્તિ વિશે જાણી તમે પણ ચોંકી જશો. થલાપતિ વિજય પાસે 404 કરોડ રુપિયાની ચલ સંપત્તિ છે. તેની પત્ની સંગીતા સોરનાલિંગમ પાસે અંદાજે 15.51 કરોડ રુપિયાની ચલ સંપત્તિ છે.

4 / 7
વિજયએ એફિડેવિટમાં લક્ઝરી લાઈફ વિશે પણ જણાવ્યું છએ. વિજયની પાસે અનેક લક્ઝરી કાર છે. જેમાં BMW 530, Toyota Vellfire અને અન્ય કાર સામેલ છે. આ કારની કુલ કિંમત અંદાજે 6 કરોડ રુપિયા છે. કાર સિવાય વિજયે પાસે 883 ગ્રામ સોનં છે. જેની કિંમત 1.20 કરોડ રુપિયા છે.

5 / 7
તેમની પત્ની સંગીતા પાસે સોનાના દાગીના છે, જેમાં 4.07 કરોડના સોનાના દાગીનાના આશરે 391 સોવરેનનો સમાવેશ થાય છે. પરિવાર પાસે આશરે 1 કરોડના હીરા પણ છે.

6 / 7
પોતાની પર્સનલ પ્રોપર્ટી સિવાય બેંકના ખાતમાં કરોડો રુપિયા છે. તેમણે કેટલીક કંપનીમાં 56 કરોડ રુપિયાથી વધારેનું રોકાણ કર્યું છે. આ રોકાણ એજ્યુકેશનલ અને સોશિયલ ઈન્સ્ટીટ્યુટ અને કંપનીમાં કર્યું છે. (all photo : PTI)

7 / 7

અભિનેતામાંથી રાજકારણમાં એન્ટ્રી કરનાર વિજય થલાપતિની કરુરની રેલીમાં ભાગદોડથી 39ના મોત, આવો છે સ્ટારનો પરિવાર અહી ક્લિક કરો

Follow Us
અમદાવાદ મનપામાં નવા હોદ્દેદારોની વરણી, હિતેશ બારોટ બન્યા નવા મેયર

Breaking News : અમેરિકામાં ગુજરાતી મહિલાની હત્યા

નાણાકીય જીવન સમૃદ્ધ રહેશે, ધ્યાન અને યોગ તરફ વળો

ભરૂચમાં શિક્ષણ તંત્ર એક્શનમાં, ડ્રોપઆઉટ થયેલા બાળકોને ફરી શાળાએ લાવશે

મોરબીમાં ગમખ્વાર માર્ગ અકસ્માત, જુઓ Video

ભાજપના નેતાએ બધી હદ વટાવી! ચૂંટણી લડવા માટે ₹2 કરોડ મળ્યા હોવાનો દાવો

બેંક કર્મચારી જ નીકળ્યો માસ્ટરમાઇન્ડ, 8.70 કરોડની ચોરીનો ભેદ ઉકેલાયો

ભાજપની મજબૂરી, AAPના સભ્યને બનાવવા પડ્યા તાલુકા પંચાયતના પ્રમુખ

રાજ્યમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો,લોકોમાં જોવા મળ્યો મિશ્ર પ્રતિસાદ

કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યના જળાશયોમાં ઘટ્યો જળસંગ્રહ

g clip-path="url(#clip0_868_265)">