AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : Oscars 2026માં ગુજરાતી સિનેમાનો ધૂમ મચાવી, ચંદા પટેલે ગ્લોબલ સ્ટેજ પર ‘તેરા મેરા નાતા’નું પ્રમોશન કર્યું

98માં એકેડમી એવોર્ડસની વાતો સોશિયલ મીડિયા પર સતત વાયરલ થઈ રહી છે. આ વચ્ચે ગુજરાતી સિનેમાની પ્રોડ્યુસર ચંદા પટેલ પણ ચર્ચામાં રહી છે. તેમણે પોતાની અપકમિંગ ફિલ્મ તેરા મેરા નાતાને ઈન્ટરનેશલ લેવલ પર પ્રમોટ કરી છે.

| Updated on: Mar 19, 2026 | 12:43 PM
Share
અમેરિકાના હોલિવુડ સ્થિત ડોલ્બી થિયેટરમાં 98મો ઓસ્કર એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપરાએ એવોર્ડ પ્રેઝેન્ટર તરીકે કામ કર્યું છે. પ્રિયંકાએ પતિ નિક જોનસ સાથે ઈવેન્ટમાં હાજરી આપી હતી.

1 / 6
 તેમજ આ વચ્ચે ગુજરાતી ફિલ્મમેકર પણ ચર્ચામાં છે. તેમણે ઈન્ટરનેશનલ લેવલ પર પોતાની ફિલ્મનું પ્રમોશન કર્યું હતુ. ગુજરાતી ફિલ્મ મેકર ચંદા પટેલ ઓસ્કર 2026 સુધી પહોંચનારી પહેલી ગુજરાતી ફિલ્મ નિર્માતામાં સામેલ છે.

2 / 6
 તેમણે આ ઓસ્કરમાં વેસ્ટર્ન ઈન્ડિયા એન્ડ ટીવી પ્રોડ્યુસર્સ એસોશિએશનનું પ્રતિનિધિત્વ કર્યું આ સાથે પોતાની અપકમિંગ ફિલ્મ તેરા મેરા નાતાને પણ આંતરરાષ્ટ્રીય સ્તર પર પ્રચાર કર્યો હતો.

3 / 6
ચંદા પટેલ ગુજરાતી સિનેમાનું એક જાણીતું નામ છે. તે એક ગુજરાતી ફિલ્મમેકર છે અને વેસ્ટર્ન ઈન્ડિયા ફિલ્મ એન્ડ ટીવી પ્રોડ્યુસર્સ એસોશિએશનની એક્ઝીક્યુટિવ કમિટીની મેમ્બર છે. તેમણે ગ્લોબલ એવોર્ડ સમારોહમાં એસોશિએશન તરફથી ભાગ લીધો હતો. આ સાથે પોતાની અપકમિંગ ફિલ્મ તેરા મેરા નાતાને પણ ઈન્ટરનેશનલ સ્તર પર પ્રમોટ કરવામાં કોઈ અસર છોડી નછી.

4 / 6
સેલિબ્રિટી પાપારાજી વિરલ ભયાનીએ પણ આ પોસ્ટ સોશિયલ મીડિયા પર શેર કરી છે. વેસ્ટર્ન ઈન્ડિયા ફિલ્મ એન્ડ ટીવી પ્રોડ્યુસર્સ એસોસિએશનનું પ્રતિનિધિત્વ કર્યા બાદ ચંદા પટેલે આ આંતરરાષ્ટ્રીય મંચ પર પોતાની અપકમિંગ ફિલ્મ તેરા મેરા નાતાનો પ્રચાર કર્યો હતો. આ ફિલ્મમાં સૂરજ કુમાર લીડ રોલમાં જોવા મળશે.

5 / 6
ફિલ્મમાં એક ઈમોશનલ લવ સ્ટોરી છે. જે લાંબા સમયથી ચર્ચામાં રહેલી છે. સુરજકુમારની સાથે ફિલ્મમાં અંબિકા લીડ રોલમાં જોવા મળશે. આ પહેલા ચંદા કાન્સફિલ્મ ફેસ્ટિવલમાં પણ પોતાની ટીમ સાથે પહોંચી હતી. (ALL PHOTO: social media)

6 / 6

ગુજરાતી સિને ઉદ્યોગનું હુલામણું નામ ઢોલીવૂડ મુંબઈ (ત્યારે બોમ્બે કહેવાતું) સ્થિત સિનેમા ઉદ્યોગના હુલામણા નામ બોલિવુડથી પ્રેરીત છે. અહી ક્લિક કરો

Follow Us
સ્મિત મચ્છરની બહાદુરીને ડોક્ટર સંત વલ્લભ સ્વામીએ બિરદાવી

બનાસકાંઠામાં કિસાન સંઘની આગેવાનીમાં ખેડૂતોનું ઉગ્ર વિરોધ પ્રદર્શન

સુરતઃ RTOમાં લાયસન્સ અને મોબાઈલ લિંક કરાવવા આવતા લોકો પરેશાન

પોરબંદરમાં GETCO સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, વીજ લાઇનનું વળતર આપવા માગ

જુનાગઢમાં મીરાનગરના રહીશો અશાંત ધારાની માગ સાથે મેદાને, આપ્યુ આવેદન

નાણાકીય-વહીવટી ગેરરીતીને લઈ સુરત ક્રિકેટ એસો.ની AGMમાં હોબાળો

નવરાત્રીમા પાવાગઢ મહાકાળીના દર્શન માટે આટલા વાગ્યાથી શરૂ થઈ જશે રોપ-વે

Breaking News : પોરબંદરમાં 25 મકાનો પર બુલડોઝર ફરી વળ્યું

નરોડા ફ્રૂટ માર્કેટ પાસે બેફામ ટ્રક ચાલકનો આતંક, 10 રેલિંગને તોડી પાડી

અંબાલાલ પટેલની હવામાનને લઇને નવી આગાહી,16 ઓક્ટોબરથી હવામાનમા આવશે પલટો

g clip-path="url(#clip0_868_265)">