27-10-2026

T20માં સૌથી વધુ સદી ફટકારનાર ખેલાડીઓ

ન્યુઝીલેન્ડ સામે ભારતના અભિષેક શર્માએ  પોતાની 11 મી T20 સદી ફટકારી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

11 મી સદી સાથે અભિષેક T20માં સૌથી વધુ સદી ફટકારનાર ટોપ 3 ખેલાડીઓમાં સામેલ થયો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

અભિષેકે 10 સદી ફટકારનાર વિરાટ કોહલી, ડેવિડ વોર્નર અને ક્વિન્ટન ડી કોકને પાછળ છોડ્યા

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

આ સદીઓમાં  T20 ઇન્ટરનેશનલ,  IPL અને લીગ ક્રિકેટની સદીઓ સામેલ છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

T20માં સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ  વેસ્ટ ઈન્ડિઝના  ક્રિસ ગેલના નામે છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ક્રિસ ગેલે T20માં  કુલ 22 સદી ફટકારી છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

13 સદી સાથે પાકિસ્તાનનો  બાબર આઝમ  બીજા ક્રમે છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

અભિષેક શર્મા 11 સદી સાથે ત્રીજા પહોંચી ગયો છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM