AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

90 વર્ષ બાદ દક્ષિણ આફ્રિકાના કેપ્ટન સાથે બન્યું આવું, ટેમ્બા બાવુમાના નામે નોંધાયો શરમજનક રેકોર્ડ

ઓસ્ટ્રેલિયા સામે કેપટાઉન ટેસ્ટમાં દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ટેમ્બા બાવુમા માટે દિવસ નિરાશાજનક રહ્યો. તે માત્ર ત્રણ બોલ રમીને ખાતું ખોલાવ્યા વિના પેવેલિયન પરત ફર્યો. તેના આઉટ થવાની સાથે જ દક્ષિણ આફ્રિકાના ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસનો એક અનોખો રેકોર્ડ ચર્ચામાં આવ્યો, જે છેલ્લે 1936માં નોંધાયો હતો.

| Updated on: Oct 27, 2026 | 8:40 PM
Share
કેપટાઉન ટેસ્ટના પ્રથમ દાવમાં ઓસ્ટ્રેલિયાના બોલરોએ દક્ષિણ આફ્રિકાના બેટિંગ ઓર્ડરને મુશ્કેલીમાં મૂક્યો હતો. કેપ્ટન ટેમ્બા બાવુમા પણ શૂન્ય રને આઉટ થયો હતો.

1 / 8
બાવુમા માત્ર ત્રણ બોલનો સામનો કરીને નાથન લિયોનના બોલ પર ક્લીન બોલ્ડ થયો હતો. આ સાથે તેના નામે એક શરમજનક રેકોર્ડ નોંધાયો હતો.

2 / 8
ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટમાં દક્ષિણ આફ્રિકાનો કેપ્ટન શૂન્ય રને આઉટ થયો હોય તેવી ઘટના છેલ્લે 1936માં બની હતી.

3 / 8
1936માં દક્ષિણ આફ્રિકાના કેપ્ટન હર્બી વેડ ઓસ્ટ્રેલિયા સામે ખાતું ખોલાવ્યા વિના આઉટ થયા હતા. હવે 90 વર્ષ બાદ આવી ઘટના બની છે.

4 / 8
કેપટાઉન ટેસ્ટમાં દક્ષિણ આફ્રિકાની શરૂઆત સારી રહી હતી. એડન માર્કરમે 78 અને માર્કસ એકરમેને 95 રન બનાવ્યા હતા, જ્યારે ડેવિડ બેડિંગહામે 50 રનનું યોગદાન આપ્યું હતું.

5 / 8
જોકે, ત્યારબાદ બાવુમા શૂન્ય, બ્રીટ્ઝકે બે અને વિઆન મુલ્ડર શૂન્ય રને આઉટ થતાં દક્ષિણ આફ્રિકાની મુશ્કેલી વધી હતી.

6 / 8
અગાઉની ટેસ્ટમાં પ્લેયર ઓફ ધ મેચ બનેલા બાવુમા પાસેથી સારા પ્રદર્શનની અપેક્ષા હતી. ચાર ઇનિંગ્સમાં 183 રન બનાવ્યા બાદ આ વખતે તેની નિષ્ફળતા ટીમ માટે મોટો ફટકો સાબિત થઈ શકે છે.

7 / 8
બાવુમાની વિકેટ પડ્યા બાદ દક્ષિણ આફ્રિકા માટે બાકીના બેટ્સમેનો પર જવાબદારી વધી ગઈ હતી. હવે ટીમ આ ઝટકામાંથી બહાર આવીને ઓસ્ટ્રેલિયા સામે કેટલો મજબૂત સ્કોર ઊભો કરે છે, તેના પર મેચની દિશા નિર્ભર રહેશે. (PC:PTI/X)

8 / 8

’12 બોલમાં ફિફ્ટી ન ફટકારી શક્યો’… અભિષેક શર્માએ યુવરાજ સિંહના ટોણાનો આપ્યો મજેદાર જવાબ

Follow Us
અમદાવાદમાં ભાજપની લોકતંત્ર બચાવો પદયાત્રા, મુખ્યપ્રધાન પટેલ જોડાયા

સરદાર સરોવર પ્રોજેક્ટ: 4 રાજ્યો વચ્ચે નાણાકીય મુદ્દા ઉકેલાયા

ધોરાજીના ખેડૂતોના માથે તોળાઈ રહ્યો છે વીજ સંકટનો ખતરો

ગુજરાતમાં 29 અને 30 ઓક્ટોબરે કમોસમી વરસાદની આગાહી

કલોલના બોરીસણા બ્રિજ પર રખડતા ઢોરને કારણે ત્રણ વાહનો વચ્ચે અકસ્માત

વડોદરામાં તહેવાર ટાણે લેવાયેલા ખાદ્ય પદાર્થોનાં 19 નમૂના Fail !

સિમેન્ટ ચોરી કેસમાં 27 વર્ષથી પોલીસને થાપ આપતો આરોપી નાગપુરથી ઝડપાયો

રાજકોટમાં બેફામ સ્ટંટબાજી, યુવાનોએ રાહદારીઓના જીવ જોખમમાં મૂક્યા

વડોદરામાં દિવાળી પહેલા વિદેશી દારૂ ભરેલું ગોડાઉન ઝડપાયું

Breaking News : પોલીસે 260 સ્થળો પર પાડ્યા દરોડા

g clip-path="url(#clip0_868_265)">