AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કાશવી હીરાનંદાની કેટલી પૈસાદાર છે? બિગ બોસ 20માં બોયફ્રેન્ડ સ્કાઉટ અને લવ ગિલ પર ગુસ્સે થઈ

બિગ બોસ 20માં ગત્ત અઠવાડિયે સ્કાઉટ ઓપીની ગર્લફ્રેન્ડ કાશવી હીરાનંદાની આવી હતી. અહી તેમણે તન્મય અને લવ ગિલના ક્લાસ લીધા હતા. બંને પર ગુસ્સે થઈ હતી. તો ચાલો જાણીએ કાશવી હીરાનંદની કોણ છે.

| Updated on: Oct 27, 2026 | 1:42 PM
Share
 બિગ બોસ 20ના ઘરમાં માહોલ ગરમ છે. કાશવીએ વીકએન્ડ કા વારમાં પહોંચી માત્ર બોયફ્રેન્ડ સ્કાઉટ પર ગુસ્સે થઈ હતી. પરંતુ લવ ગિલ વિશે પણ સવાલો કર્યા હતા. આ સાથે તેમણે સ્કાઉટને લવથી દુર રહેવાની વાત કરી હતી.

1 / 7
કાશવીની કેટલીક વાતથી લવ ગિલ પરેશાન છે. તેમજ રડતી પણ જોવા મળી રહી છે. તો આજે આપણે જાણીશું કે, કાશવી હીરાનંદાની કોણ છે અને કેટલી પૈસાદાર છે.

2 / 7
 કાશવી હીરાનંદાની ઈન્ડિયાની ફેમસ લાઈવ સ્ટ્રીમર, યુટ્યુબર અને ગેમિંગ કન્ટેટ ક્રિએટર છે. જેને Kaash Plays પણ કહેવામાં આવે છે. તે ગેમિંગ કોમ્યુનિટીનો એક જાણીતો ચેહરો છે. સોશિયલ મીડિયા પર તેને મિલિયન લોકો ફોલો કરે છે.કાશવી હીરાનંદાની પોતાની યુટ્યુબ ચેનલ પર Kaash Plays લાઈવ સ્ટ્રીમિંગ  BGMI/PUBG જેવી બેટલ -રોયલ ગેમ્સ અને લાઈફસ્ટાઈલ કન્ટેટ બનાવે છે.

3 / 7
કાશવી હીરાનંદાની કન્ટેટ ક્રિએશનમાં આવતા પહેલા કોર્પોરેટ ફાઈન્સમાં કામ કરતી હતી. ત્યારબાદ તે ગેમિંગ ઈન્ડસ્ટ્રીમાં પગ રાખ્યો હતો.

4 / 7
 તે વર્ષ 2022માં ફીમેલ સ્ટ્રિમર ઓફ ધ યરનો એવોર્ડ પણ જીતી ચૂકી છે. તે લાંબા સમયથી ફેમસ ઈન્ડિયન ગેમર સ્કાઉટ ઓપી તન્મય સિંહ સાથે રિલેશનશીપમાં છે.

5 / 7
કાશવી હીરાનંદાનીના ઈન્સ્ટાગ્રામ પર 2.7 મિલિયન લોકો ફોલો કરે છે. તેની યુટ્યુબ ચેનલ પણ છે. જેમાં 1.8 મિલિયન સબસ્કાઈબર્સ છે. તેના વીડિયોને મિલિયન વ્યુ મળે છે. વાત સ્કાઉટની કરીએ તો તેને 5.6 મિલિયન લોકો ફોલો કરે છે.

6 / 7
 મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કાશ્વી હિરાનંદાનીની કુલ સંપત્તિ 30 મિલિયનથી 50 મિલિયનની વચ્ચે હોવાનો અંદાજ છે. તે પ્રાયોજિત સામગ્રી અને ટેક અને લાઇફસ્ટાઇલ બ્રાન્ડ્સ સાથેના પ્રમોશન દ્વારા કમાણી કરે છે.

7 / 7

સલમાન ખાનના રિયાલિટી શો બિગ બોસ 20ની સ્પર્ધક લવ ગિલનો પરિવાર જુઓ અહી ક્લિક કરો

Follow Us
Breaking News : પોલીસે 260 સ્થળો પર પાડ્યા દરોડા

આજનું રાશિફળ : કોને મળશે નવી તક અને કોના અટકેલા કામો આગળ વધશે?

મોત સામે અડીખમ ઊભી રહી ગઈ 'માં', વાયરલ વીડિયો જોઈ આંખો ભીની થઈ જશે

ગેનીબેને ખેડૂતોનું દેવુ માફ કરી બનાસકાંઠા માટે વિશેષ સહાયની કરી માગ

કાં તો પાક ધિરાણ માફ કરો, કાં તો સહાય વધારવાની ધરતીપુત્રોની માગ

કિસાન કોંગ્રેસના નેતા પાલ આંબલિયાએ સરકારની સહાયને ગણાવી ક્રુર મજાક

ભાવનગરમાં 88 લાખના વોટર રિચાર્જિંગ પ્રોજેક્ટમાં ગેરરીતિના આક્ષેપ

ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદના વિવાદ મામલે આવ્યા મોટા સમાચાર

અમદાવાદમાં ટોમેટો કેચઅપના નામે વેચાતા સોસમાં ભેળસેળ

હવે વિજ્ઞાનજાથાને નિશાને આવી કાળી ચૌદસની કકળાટ કાઢવાની પરંપરા

g clip-path="url(#clip0_868_265)">