AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : અભિષેક શર્મા – વૈભવ સૂર્યવંશીનો જાદુ? ચોથી T20I જોવા માટે સ્ટેડિયમમાં એટલા ચાહકો આવશે કે, 11 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી જશે

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ચોથી T20I ઓકલેન્ડમાં રમાનારી છે. આ મેચ 30 ઓક્ટોબરે ઇડન પાર્ક ખાતે રમાશે.અભિષેક શર્મા (Abhishek Sharma )વૈભવ સૂર્યવંશીનો જાદુ જોવા મળી શકે છે.

| Updated on: Oct 28, 2026 | 8:09 AM
Share
ક્રિઝ પર એક બાજુ અભિષેક શર્મા હોય અને બીજી બાજુ વૈભવ સૂર્યવંશી હોય તો તેના ક્રિકેટ ચાહકો આ તક જોવાની ચુકતા નથી. વેલિંગટનમાં જે અભિષેક અને વૈભવે કર્યું  તે બધાએ જોયું છે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ચોથી ટી20 મેચ ઓકલેન્ડમાં 30 ઓક્ટોમ્બરના રોજ રમાશે.

1 / 7
એવા સમાચાર સામે આવી રહ્યા છે કે, જે સ્ટેડિયમમાં મેચ રમાવાની છે. તે ઈડન પાર્ક હાઉસફુલ થઈ ચૂક્યું છે. પહેલી વખત આટલી મોટી સંખ્યામાં ક્રિકેટ ચાહકો મેચ જોવા માટે સ્ટેડિયમમાં પહોંચશે. છેલ્લા 11 વર્ષનો રેકોર્ડ તુટી જશે.

2 / 7
એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે,30 ઓક્ટોમ્બરના રમાનારી આ મેચની તમામ ટિકિટ વેચાય ચૂકી છે. બધી ટિકિટ સોલ્ડ આઉટ થવાનો મતલબ એ થયો કે, 41000ની ક્ષમતાવાળું ઈડન પાર્ક ચાહકોથી ખચોખચ ભરેલું રહેશે.

3 / 7
મોટી વાત એ છે કે, 11 વર્ષ પછી આટલી મોટી સંખ્યામાં ચાહકો એક સાથે ઈન્ટરનેશનલ મેચ જોવા માટે ઈડન પાર્ક પહોંચશે.

4 / 7
છેલ્લી વખત આટલી મોટી સંખ્યામાં ચાહકો ઈડન પાર્ક 2015ના વર્લ્ડકપના સેમિફાઈનલના મુકાબલામાં પહોંચ્યા હતા.

5 / 7
હવે પ્રશ્ન એ છે કે, શું વેલિંગ્ટનમાં અભિષેક શર્મા અને વૈભવ સૂર્યવંશીએ બતાવેલા જાદુએ ચોથી T20I માટે ચાહકોને સ્ટેડિયમ તરફ ખેંચ્યા હતા? તે એક મુખ્ય કારણ હોઈ શકે છે. પરંતુ સમગ્ર સીરિઝમાં ટીમ ઈન્ડિયાનું એકંદર પ્રદર્શન પણ એક મહત્વપૂર્ણ પરિબળ છે.

6 / 7
અભિષેક શર્મા અને વૈભવ સૂર્યવંશીએ પાવરપ્લેમાં એવી ધમાલ મચાવી હતી કે,ટી20ના ઈતિહાસના તમામ રેકોર્ડ તુટી ગયા હતા. ન્યુઝીલેન્ડ વિરુદ્ધ બંનેની બેટિંગ જોઈ ચાહકોને જાણે એવું લાગ્યું કે, એક ટી20 મેચ નહી પરંતુ એક્શનથી ભરપુર ફિલ્મ જોઈ હોય.(ALL Photo: PTI)

7 / 7

સનરાઈઝર્સ હૈદરાબાદના સ્ટાર ખેલાડી અભિષેક શર્માનો પરિવાર જુઓ અહી ક્લિક કરો

Follow Us
અમદાવાદમાં ભાજપની લોકતંત્ર બચાવો પદયાત્રા, મુખ્યપ્રધાન પટેલ જોડાયા

સરદાર સરોવર પ્રોજેક્ટ: 4 રાજ્યો વચ્ચે નાણાકીય મુદ્દા ઉકેલાયા

ધોરાજીના ખેડૂતોના માથે તોળાઈ રહ્યો છે વીજ સંકટનો ખતરો

ગુજરાતમાં 29 અને 30 ઓક્ટોબરે કમોસમી વરસાદની આગાહી

કલોલના બોરીસણા બ્રિજ પર રખડતા ઢોરને કારણે ત્રણ વાહનો વચ્ચે અકસ્માત

વડોદરામાં તહેવાર ટાણે લેવાયેલા ખાદ્ય પદાર્થોનાં 19 નમૂના Fail !

સિમેન્ટ ચોરી કેસમાં 27 વર્ષથી પોલીસને થાપ આપતો આરોપી નાગપુરથી ઝડપાયો

રાજકોટમાં બેફામ સ્ટંટબાજી, યુવાનોએ રાહદારીઓના જીવ જોખમમાં મૂક્યા

વડોદરામાં દિવાળી પહેલા વિદેશી દારૂ ભરેલું ગોડાઉન ઝડપાયું

Breaking News : પોલીસે 260 સ્થળો પર પાડ્યા દરોડા

g clip-path="url(#clip0_868_265)">