26-10-2026

199 રન પર  આઉટ થનારા ભારતીય બેટ્સમેનો

ન્યૂઝીલેન્ડ A સામે  દેવદત્ત પડિકલ  199 રન બનાવીને  આઉટ થયો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

બેવડી સદીમાં ફક્ત 1 રન બાકી હતો અને પડિકલની ઈનિંગનો અંત આવ્યો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

199 રન પર પડિકલ  કેચ આઉટ થયો અને  માત્ર 1 રન માટે   બેવડી સદી ચૂકી ગયો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

છેલ્લા 10 વર્ષમાં  ત્રણ ભારતીય બેટ્સમેન બેવડી સદીથી માત્ર  એક રન દૂર રહી ગયા

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

પડિકલ પહેલા બે કમનસીબ ભારતીય ક્રિકેટરો 199 રન પર આઉટ થયા હતા

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

કેએલ રાહુલ ટેસ્ટ મેચમાં અને પ્રિયાંશ આર્ય ડોમેસ્ટિક મેચમાં 199 રન પર આઉટ થયા હતા

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

2016માં કેએલ રાહુલ  ઇંગ્લેન્ડ સામે  199 રન બનાવીને  આઉટ થયો હતો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

2026માં દિલ્હીનો  પ્રિયાંશ આર્ય  ગુજરાત સામે  199 રને આઉટ થયો હતો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM