AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold-Silver Rate Today: સોનામાં ફરી આવી તેજી! દિલ્હીથી અમદાવાદ સુધી વધ્યો ભાવ

સોમવારે રૂપિયો 29 પૈસા ઘટીને પ્રતિ ડોલર 95.22 પર બંધ થયો હતો. તેના કારણે ડોલરમાં ચૂકવણી કરીને આયાત કરવામાં આવતા સોનાની કિંમત વધી ગઈ, જેના પરિણામે સ્થાનિક બજારમાં સોનાના ભાવમાં તેજી જોવા મળી.

| Updated on: Oct 27, 2026 | 9:58 AM
Share
દેશમાં સોનાના ભાવમાં ફરી તેજી જોવા મળી છે. 27 ઓક્ટોબરની સવારે અનેક શહેરોમાં 24 અને 22 કેરેટ સોનાના ભાવમાં વધારો થયો છે. દેશની રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાની કિંમત વધીને 142910 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ છે. જ્યારે મુંબઈમાં સોનાનો ભાવ 142760 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. એક દિવસ પહેલાં દિલ્હીના સરાફા બજારમાં સોનાના ભાવમાં 200 રૂપિયાનો વધારો થયો હતો. રૂપિયામાં નબળાઈ અને વૈશ્વિક બજારોમાં સામાન્ય સુધારાને કારણે સ્થાનિક બજારમાં સોનાના ભાવને ટેકો મળ્યો છે.

1 / 7
સોમવારે રૂપિયો 29 પૈસા ઘટીને પ્રતિ ડોલર 95.22 પર બંધ થયો હતો. તેના કારણે ડોલરમાં ચૂકવણી કરીને આયાત કરવામાં આવતા સોનાની કિંમત વધી ગઈ, જેના પરિણામે સ્થાનિક બજારમાં સોનાના ભાવમાં તેજી જોવા મળી. આંતરરાષ્ટ્રીય બજારમાં હાજર સોનાનો ભાવ 4013.70 ડોલર પ્રતિ ઔંસ છે.

2 / 7
દિલ્હીમાં, 24 કેરેટ સોનાના ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,42,910 છે, જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,31,010 છે.(ફોટો ક્રેડિટ- File Image)

3 / 7
હાલમાં, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,30,860 છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,42,760 છે.(ફોટો ક્રેડિટ- File Image)

4 / 7
હાલમાં અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા શહેરોમાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,30,910 છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,42,810 છે.(ફોટો ક્રેડિટ- File Image)

5 / 7
 બીજી કિંમતી ધાતુ ચાંદીમાં ઘટાડાનો ટ્રેન્ડ યથાવત્ છે. 27 ઓક્ટોબરની સવારે ચાંદીનો ભાવ 219900 રૂપિયા પ્રતિ કિલોગ્રામ છે. એક દિવસ પહેલાં દિલ્હીના સરાફા બજારમાં ચાંદીના ભાવમાં ન તો વધારો થયો હતો કે ન તો ઘટાડો નોંધાયો હતો. એટલે કે ચાંદીના ભાવ સ્થિર રહ્યા હતા. આ વર્ષે જાન્યુઆરીમાં દેશમાં ચાંદીની કિંમત પ્રતિ કિલોગ્રામ 4 લાખ રૂપિયાના રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ હતી. આંતરરાષ્ટ્રીય બજારમાં હાજર ચાંદી એટલે કે સ્પોટ સિલ્વરનો ભાવ 53.97 ડોલર પ્રતિ ઔંસ છે.

6 / 7
દેશમાં સોના અને ચાંદીના ભાવ સ્થાનિક પરિબળોની સાથે વૈશ્વિક પરિબળોથી પણ પ્રભાવિત થાય છે. તેમાં રૂપિયાની કિંમત, આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમતી ધાતુઓના ભાવ અને આયાત ખર્ચ જેવા પરિબળોનો સમાવેશ થાય છે.

7 / 7

ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે, ત્યારે રોજનો સોના-ચાંદીનો ભાવ જાણવા અહીં ક્લિક કરો  

Follow Us
ગીરગઢડાના રહેણાંક વિસ્તારમાં સિંહણ અને બાળસિંહની લટાર ! Video

ભરૂચમાં ST બસનો અકસ્માત, સદનસીબે કોઈ જાનહાનિ નહીં ! Video

અમદાવાદમાં હવાની ગુણવત્તા કથળી, AQI 254ને પાર

આવકના નવા સ્ત્રોત ઊભા થશે, આત્મવિશ્વાસ ચરમસીમા પર હશે

સુરતના સચિન વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાથી લોકોમાં ભારે આક્રોષ

ડાકોરમાં રણછોડરાયજીનો અન્નકૂટ લૂંટાયો; 700 વર્ષ જૂની પરંપરા

અમદાવાદમાં બોમ્બ ધમકીથી ખળભળાટ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નિશાન પર

અમદાવાદના ગોતામાં આવેલા સિનેમામાં ફિલ્મ રામાયણ જોવા પહોંચ્યાં અમિત શાહ

સુરતની બેન્ક ઓફ બરોડાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ તપાસ શરૂ

શિકારની શોધમાં ખાંભાના મહાદેવપરા વિસ્તારમાં સિંહના આંટાફેરા

g clip-path="url(#clip0_868_265)">