AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Blind : OTT પર આવી રહી છે સોનમ કપૂરની ફિલ્મ બ્લાઈન્ડ, જાણો ક્યારે અને ક્યાં રિલીઝ થશે

Sonam Kapoor Photos: એક્ટ્રેસ સોનમ કપૂર (Sonam Kapoor) લગ્ન બાદ ફરી એકવાર કમબેક કરી રહી છે. સોનમ કપૂરની ફિલ્મ બ્લાઈન્ડ OTT પર આવી રહી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 26, 2023 | 11:30 PM
Share
એક્ટ્રેસ સોનમ કપૂર લગ્ન બાદ ફરી એકવાર કમબેક કરી રહી છે. આ સાથે તે બ્લાઈન્ડ નામની ફિલ્મથી ડિજિટલ ડેબ્યૂ પણ કરી રહી છે. (PC: Sonam Kapoor Instagram)

1 / 5
સોનમ કપૂરની ફિલ્મ વિશેની લેટેસ્ટ ડિટેલ્સ સામે આવી છે. સોનમની ફિલ્મ બ્લાઈન્ડનું સ્ટ્રીમિંગ 7 જુલાઈએ જિયો સિનેમા પર થશે. (PC: Jio Cinema Instagram)

2 / 5
એક્ટ્રેસની આ ફિલ્મનું શૂટિંગ વર્ષ 2020માં સ્કોટલેન્ડમાં કરવામાં આવ્યું હતું. (PC: Sonam Kapoor Instagram)

3 / 5
સોનમ કપૂર છેલ્લે ફિલ્મ ધ ઝોયા ફેક્ટરમાં જોવા મળી હતી. (PC: Sonam Kapoor Instagram)

4 / 5
એક્ટ્રસે વર્ષ 2018માં બિઝનેસમેન આનંદ આહુજા સાથે લગ્ન કર્યા હતા. (PC: Sonam Kapoor Instagram)

5 / 5
g clip-path="url(#clip0_868_265)">