બાર્બી ગર્લ લુકમાં જોવા મળી સારા અલી ખાન, ફેન્સ થયા ફિદા, જુઓ ફોટો
સારા અલી ખાન ફોટો: સારા અલી ખાને હાલમાં મનીષ મલ્હોત્રાની દિવાળી પાર્ટીમાં હાજરી આપી હતી. આ ફોટામાં સારા પિંક કલરના લહેંગામાં જોવા મળી હતી. સારા અલી ખાને પિંક અને સિલ્વર કલરના લહેંગા પહેર્યા હતા. જેનો ફોટો એક્ટ્રેસે ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ તસવીરોમાં તે બાર્બી જેવી દેખાઈ રહી છે.
Most Read Stories