મલાઈકા અરોરાએ બેકલેસ બોડી હગિંગ ડ્રેસમાં આપ્યા ગ્લેમરસ પોઝ, તસવીરો સોશિયલ મીડિયા પર થઈ વાયરલ

એક્ટ્રેસ મલાઈકા અરોરા હંમેશા પોતાની ફેશન સ્ટાઈલને કારણે ચર્ચામાં રહે છે. મલાઈકા 50 વર્ષની ઉંમરમાં પણ ખૂબ જ ગ્લેમરસ દેખાઈ રહી છે. મલાઈકા અરોરાની સિઝલિંગ સ્ટાઈલએ ફેન્સનું ધ્યાન ખેંચ્યું છે. એકટ્રેસના ફેન્સ આ તસવીરો પર પ્રેમ વરસાવી રહ્યા છે.

| Updated on: Nov 14, 2023 | 11:29 PM
ઈન્ટરનેટ પર પોતાની ગ્લેમરસ તસવીરોથી ધૂમ મચાવનાર મલાઈકા અરોરાએ ફરી એકવાર ધૂમ મચાવી છે. (Image: Instagram)

1 / 5
મલાઈકા અરોરા 50 વર્ષની ઉંમરે પણ એટલી બોલ્ડ અને ફિટ છે કે તે બોલિવુડની યુવા એક્ટ્રેસને ટક્કર આપે છે. (Image: Instagram)

2 / 5
ફિટનેસ ફ્રીક મલાઈકા અરોરાનું ફિગર તેના ફેન્સ માટે પ્રેરણારૂપ છે. (Image: Instagram)

3 / 5
મલાઈકાની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, ફેન્સ તેના વખાણ કરતા થાકતા નથી. (Image: Instagram)

4 / 5
મલાઈકાના આ ડ્રેસને ચમકતા ક્રિસ્ટલ્સથી સજાવવામાં આવ્યો છે. મલાઈકાએ ડ્રેસ સાથે મિનિમલ એક્સેસરીઝ પહેરી હતી. (Image: Instagram)

5 / 5

Latest News Updates

Follow Us:
પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં ભર શિયાળે કેસર કેરીનું થયુ આગમન-જુઓ વીડિયો

નવસારીના નિવૃત્ત PSIના પરિવારની અમેરિકામાં હત્યા

મોરબીમાં યુવકને માર મારવાના કેસમાં આરોપીઓના રિમાન્ડ મંજૂર

BSF જવાનનું હાર્ટએટેકથી મોત, ગાર્ડ ઓફ ઓનર સાથે અપાઈ અંતિમ વિદાય

કેવી છે ટનલમાંં ફસાયેલા મજૂરોના પરિવારના સભ્યોની હાલત, જુઓ વીડિયો

કેનાલ જમીન સંપાદન મામલે હાઈકોર્ટે બનાસકાંઠા કલેકટરનો ખુલાસો માંગ્યો

અમદાવાદઃ માલધારી સમાજે મ્યુનિસિપલ કોર્પોરેશનને કર્યો ઘેરાવ

ગુજરાતમાં માવઠાંથી થયેલા નુકસાન બાદ સર્વેની કામગીરી શરૂ

ચીનમાં ફેલાયેલી બીમારીને લઇ રાજ્ય સરકાર સતર્ક

રેલનગરવાસીઓને અંડરબ્રિજ માટે જોવી પડશે રાહ !

g clip-path="url(#clip0_868_265)">