જાહ્નવી કપૂરે ઓફ શોલ્ડર આઉટફિટમાં ફ્લોન્ટ કર્યું કર્વી ફિગર, ફેન્સે કર્યા વખાણ
બોલિવુડ એક્ટ્રેસ જાહ્નવી કપૂર તેના ગ્લેમરસ લુક માટે જાણીતી છે. હાલમાં જ એક્ટ્રેસે તેના કિલર ફોટા શેર કર્યા છે. ફેન્સ તેને સોશિયલ મીડિયા પર ફની રિએક્શન આપી રહ્યા છે.જાહ્નવી કપૂરની લેટેસ્ટ તસવીરો વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં એક્ટ્રેસ જાહ્નવી કપૂર ગોલ્ડન કલરનો આઉટફિટ પહેરેલી જોવા મળી રહી છે.
Most Read Stories