અવનીત કૌરનો ટ્રેડિશનલ લુક થયો વાયરલ, જુઓ તસવીરો

બોલિવુડ એક્ટ્રેસ અવનીત કૌર હંમેશા પોતાની બોલ્ડનેસ અને હોટનેસથી ઈન્ટરનેટ પર ધૂમ મચાવે છે. જ્યારે પણ એક્ટ્રેસ ઈન્સ્ટાગ્રામ પર તેની તસવીરો પોસ્ટ કરે છે, ત્યારે તે થોડીવારમાં જ વાયરલ થવા લાગે છે. હાલમાં એક્ટ્રેસે તેના લેટેસ્ટ લુકની તસવીરોથી તેના ફેન્સનું ધ્યાન ખેંચ્યું છે. આ તસવીરોમાં તેનો કિલર લુક જોવા મળ્યો છે.

| Updated on: Nov 12, 2023 | 11:15 PM
બોલિવુડ એક્ટ્રેસ અવનીત કૌરે તેના સોશિયલ મીડિયા પર તેની લેટેસ્ટ તસવીરો શેર કરી છે. એક્ટ્રેસ લહેંગામાં ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે. (Image: Instagram)

1 / 5
એક્ટ્રેસે ફ્લોરલ લહેંગા પહેર્યો હતો. જેમાં એક્ટ્રેસ એકદમ સ્ટનિંગ લાગી રહી છે. ગોલ્ડન કલરના ફ્લોરલ લહેંગામાં એક્ટ્રેસ ખૂબ જ સુંદર લાગી રહી છે. (Image: Instagram)

2 / 5
એક્ટ્રેસે ફ્લોરલ લહેંગા સાથે મેચિંગ બ્લાઉઝ પહેર્યું છે. મિનિમલ મેકઅપ અને નેકપીસ સાથે તેના લુકને કમ્પલીટ કર્યો છે. (Image: Instagram)

3 / 5
ફોટો શેર કરતી વખતે અવનીત કૌરે ખૂબ જ અનોખું કેપ્શન આપ્યું અને ફટાકડાની ઈમોજી પણ શેર કરી છે. એક્ટ્રેસે કેપ્શનમાં લખ્યું- ફટાકડા ન ફોડો, ફટાકા બનો. (Image: Instagram)

4 / 5
આ તસવીરોમાં એક્ટ્રેસના કિલર લુક્સને જોઈને ફેન્સ તેમની નજર હટાવી શકતા નથી. (Image: Instagram)

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">