સલમાન ખાન પણ લડશે લોકસભા ચૂંટણી? ભાજપના નેતા સાથે જોવા મળ્યા પિતા અને પુત્ર

સલમાન ખાન ફિલ્મો સિવાય તેની પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે. હાલમાં તેનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ફોટોમાં તે પિતા સલીમ ખાન અને ભાજપના ધારાસભ્ય આશિષ શેલારની સાથે જોવા મળી રહ્યા છે.

| Updated on: Apr 08, 2024 | 2:40 PM
બોલિવુડ અભિનેતા સલમાન ખાન ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સૌથી મોટા સ્ટાર છે. તે ચર્ચામાં પણ ખુબ રહે છે. હાલમાં અભિનેતા ભાજપના ધારાસભ્ય આશિષ શેલારની સાથે જોવા મળ્યા હતા. આ દરમિયાન અભિનેતાના પિતા સલીમ ખાન પણ ત્યાં હાજર હતા. આ ત્રણેયની મુલાકાત રાજકારણીના ઘરે થઈ હતી.

1 / 5
સોશિયલ મીડિયા પર આ ત્રણેયના ફોટો વાયરલ થઈ રહ્યા છે. આ ફોટોની સાથે આશિષે કૈપ્શન પણ લખ્યું છે.  જાણકારી મુજબ સલમાન ખાન અને તેના પિતાએ આ મુલાકાત બાદ લંચ પણ સાથે કર્યું હતુ.

2 / 5
 આશિષે ફોટો શેર કરતા લખ્યું કે, બપોરનું ભોજન સલીમ ખાન, હેલેન , સલમાન ખાન અને તેના પરિવાર સાથે મળી જરુરિયાતમંદના સ્વાસ્થને લઈ સહાયના ક્ષેત્રમાં તેમના સામાજિક કાર્યની ચર્ચા કરીને આનંદ થયો.જે સલીમ જીએ શરુ કર્યું હતુ અને આ કાર્યને ઈમાનદાર પુર્વક આગળ વધારી રહ્યા છે.

3 / 5
સલમાન ખાન છેલ્લે ટાઈગર-3માં કેટરીના કૈફ અને ઈમરાન હાશ્મી સાથે જોવા મળ્યા હતા. સલમાન ખાનની અપકમિંગ પ્રોજેક્ટની વાત કરીએ તો તે ટુંક સમયમાં ધ બુલમાં જોવા મળશે.

4 / 5
 બોલિવૂડ સ્ટાર સલમાન ખાન  ઉત્તર મધ્ય મુંબઈ લોકસભા વિસ્તારમાં રહે છે. ત્યારે શું તે ભાજપ તરફથી ચૂંટણી લડશે કે કેમ તેવી પણ અટકળો શરુ થઈ છે.

5 / 5

Latest News Updates

Follow Us:
નવસારીના એક આગવા વોટરમેન જેમણે 1500 ગામોની પાણીની સમસ્યાનો લાવ્યા ઉકેલ

અંબાજીમાંથી મળતા વિશેષ પ્રકારના આરસપહાણ માર્બલને પ્રાપ્ત થયો GI ટેગ

હવે અમદાવાદની શાળાઓ બહાર સુરક્ષાકર્મીઓ રહેશે તૈનાત- Video

અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ

રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર

પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં

Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ

કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત

આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત

CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ

g clip-path="url(#clip0_868_265)">