AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બેબી શાવરમાં બિપાશાને મળ્યો માતા અને પતિ કરણ સિંહ ગ્રોવરનો પ્રેમ, ટ્રેડિશનલ અવતારમાં જોવા મળી

બિપાશા બાસુના (Bipasha Basu) બેબી શાવર સેરેમનીના અવસર પર તેની માતા અને પતિ કરણ સિંહ ગ્રોવર હાજર રહ્યા હતા. બિપાશા બાસુએ આ સેરેમનીની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર શેયર કરી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 09, 2022 | 4:47 PM
Share
બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવર તેમના પહેલા બાળકની રાહ જોઈ રહ્યા છે. થોડા દિવસો પહેલા બિપાશા બાસુએ સોશિયલ મીડિયા પર પોતાની પ્રેગ્નન્સીનું એનાઉન્સમેન્ટ કર્યું હતું. તે સમયે તેણે કરણ સિંહ ગ્રોવર સાથે ઘણી તસવીરો પણ શેર કરી હતી, જેમાં તેનો બેબી બમ્પ દેખાય રહ્યો હતો. પરંતુ હવે બિપાશાએ ફરી પોતાની કેટલીક તસવીરો શેયર કરી છે.

1 / 6
બિપાશા બાસુની બેબી શાવર સેરેમની 'શાદ' બંગાળી રિવાજોથી કરવામાં આવી હતી. આ સેરેમનીની ઘણી તસવીરો બિપાશા બાસુએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેયર કરી છે. મોડી રાત્રે શેયર કરવામાં આવેલી આ તસવીરોમાં બિપાશા બાસુની માતા અને પતિ કરણ સિંહ ગ્રોવર પણ જોવા મળ્યા હતા.

2 / 6
'શાદ' એ બંગાળીઓ દ્વારા ઉજવવામાં આવતી એક સેરેમની છે જેમાં સગર્ભા મહિલાઓને તેમના મનપસંદ ખોરાક સાથે લાડ કરવામાં આવે છે. બિપાશાએ આ પોસ્ટ કરતી વખતે કેપ્શનમાં લખ્યું, 'આમાર શાધ થેન્ક યૂ મા #mamatobe #shaadh #mymommyisthebest.'

3 / 6
એક વીડિયો પણ શેયર કરવામાં આવ્યો હતો જેમાં બિપાશા બાસુની માતા તેને તિલક લગાવે છે અને પછી તેની આરતી કરે છે. બિપાશા બાસુએ આ અવસર પર ગુલાબી સિલ્કની સાડી અને મેચિંગ બંગડીઓ પહેરી હતી. તેને ઘણી મહિલાઓએ આશીર્વાદ આપ્યા હતા.

4 / 6
બિપાશા બાસુએ કેટલીક તસવીરો શેયર કરી છે, જેમાં તે તેના પતિ કરણ સિંહ ગ્રોવર સાથે જોવા મળી રહી છે. કરણે વ્હાઇટ કલરનો કુર્તા-પાયજામા કૈરી કર્યો છે, જેમાં તે ડેશિંગ લાગી રહ્યો છે. આ તસવીરો શેયર કરતા બિપાશાએ કેપ્શનમાં લખ્યું છે કે, 'તે તેની માતાની જેમ બનવા માંગે છે.'

5 / 6
એક તસવીરમાં કરણ સિંહ ગ્રોવરે બિપાશા બાસુના બેબી બમ્પ પર રાખ્યો છે. જ્યારે અન્ય કેટલીક તસવીરોમાં કરણ અને બિપાશા એકબીજા માટે કિસિંગ સ્ટાઈલમાં પોઝ આપતા જોવા મળે છે. આ પ્રકારના અટાયરમાં બંને ખૂબ જ સુંદર કપલ લાગી રહ્યા છે.

6 / 6
g clip-path="url(#clip0_868_265)">