અવનીત કૌરે યલો લહેંગામાં આપ્યા કિલર પોઝ, જુઓ તસવીર
યલો લહેંગા અને બ્લાઉઝમાં અવનીત કૌર ખૂબ જ સુંદર લાગી રહી છે. હાલમાં એક્ટ્રેસે તેના લેટેસ્ટ લુકની કેટલીક તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. તેની આ તસવીરોથી તેના ફેન્સનું ધ્યાન ખેંચ્યું છે. આ તસવીરોમાં તેનો કિલર લુક જોવા મળી રહ્યો છે.
Most Read Stories