એનિવર્સરી પર અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીનો ઘોસ્ટ લુક, અનોખા અંદાજમાં Wish કર્યું

Anushka Sharma Virat Kohli Wedding Anniversary: અભિનેત્રી અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીના લગ્નના 5 વર્ષ પૂર્ણ થયા છે. બોલિવૂડ અને સ્પોર્ટ્સ જગતનું આ સૌથી સુંદર કપલ છે. અનુષ્કા શર્માએ વિરાટ કોહલીને તેની વર્ષગાંઠ પર ખાસ રીતે શુભેચ્છા પાઠવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 11, 2022 | 4:49 PM
અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી લગ્નની 5મી વર્ષગાંઠ મનાવી રહ્યા છે. વિરુષ્કાના નામથી ફેમસ આ સ્વીટ કપલે એક ખાસ બોન્ડિંગ શેર કર્યું છે. અનુષ્કાએ કેટલાક સ્પેશિયલ ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે અને વિરાટ કોહલીને એનિવર્સરી પણ વિશ કર્યું છે.

1 / 7
અનુષ્કા શર્માએ પોતાની ફિલ્મ પરીના પોસ્ટરને ફોટોશોપ કર્યું છે. જેમાં પાછળ  વિરાટ કોહલી ભુતની જેમ પાછળ ઉભો છે. આ ફોટો કેપ્શનમાં લખ્યું છે  મુજે પતા હૈ તુમ મેરી પીછે ખડે હો.

2 / 7
અનુષ્કાએ બીજો ફોટો શેર કરતા પોસ્ટ કરી છે. હંમેશા મારા દિલમાં આભાર છે અમે બંન્ને ખુબ લકી છીએ. ફોટોમાં લખ્યું કે, જ્યારે વેસ્ટ દિલ્લીના લોકો સાઉથ દિલ્લી જાય છે.

3 / 7
ત્રીજો ફોટો એ સમયનો છે જ્યારે અનુષ્કાની ડિલીવરી થઈ હતી અને વિરાટ હોસ્ટપિટલમાં સુતો હતો. અનુષ્કાએ લખ્યું છે- મારા લાંબા દર્દનાક પ્રસૂતિના એક દિવસ પછી જ્યારે તમે હોસ્પિટલના બેડ પર  હતા.

4 / 7
આ ફોટોમાં અનુષ્કા અને વિરાટનો ફોટો લાગેલો એક કોફીનો કપ છે અને ફોટો કેપ્શન શેર કરતા અનુષ્કાએ લખ્યું અમે એક સરખો ટેસ્ટ રાખીએ છીએ.

5 / 7
આ ફોટોમાં વિરાટનો લુક એકદમ અલગ છે. લાંબી દાઢી અને પીળા રંગનું ટી-શર્ટ સાથેનો ફોટો શેર કરતા અનુષ્કાએ લખ્યું છે. કેટલાક ખાસ ફોટો.

6 / 7
છેલ્લા ફોટામાં આ કપલ ખૂબ જ ખુશ દેખાઈ રહ્યું છે. અનુષ્કા શર્માએ ફોટો શેર કરતા લખ્યું છે.  મારો પ્રેમ આજે, કાલે અને હંમેશા.

7 / 7

Latest News Updates

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો

ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video

ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના

પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ

ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા

JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO

PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર

g clip-path="url(#clip0_868_265)">