AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anant Radhika wedding : સિમ્પલ ચોલીમાં બોલિવુડથી લઈ હોલિવુડનું દિલ જીતી ગઈ ગુજરાતી સિંગર, જુઓ ફોટો

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં દેશથી લઈ વિદેશના કલાકારો પોતાનું શાનદાર પરફોર્મન્સ આપી રહ્યા છે. જસ્ટિન બીબર બાદ ગુજરાતની સિંગરે પોતાના ગીતથી સૌ કોઈને નાચવા મજબુર કર્યા હતા. ગુજરાતી સિંગરની સ્ટાઈલે સૌ કોઈનું દિલ જીતી લીધું છે.

| Updated on: Jul 11, 2024 | 2:46 PM
Share
ગુજરાતી પરિવાર અંબાણીના ઘરમાં હાલમાં લગ્નનો માહૌલ જોવા મળી રહ્યા છે. અનંત-રાધિકાના લગ્ન પહેલા ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતુ.  જેમાં ગુજરાતની ફેમસ સિંગરને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતુ.

1 / 5
ગુજરાતી પરિવારમાં લગ્ન હોય તો આ લગ્ન ગરબા વગર તો અધુરા છે, ત્યારે અંબાણી પરિવારે પણ ગરબાનું આયોજન કર્યું હતુ. ગરબાના પરફોર્મન્સ માટે ગુજરાતની શ્રેયા ધોષાલના નામથી મશહુર સિંગર કિંજલ દવેને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતુ.જેમાં તેનો ગરબા લુક જોયા બાદ ચાહકો તેના ખુબ વખાણ પણ કરી રહ્યા છે.

2 / 5
ગરબામાં ગુજરાતી સિંગરના શાનદાર ગીતથી લોકોને ગરબાના તાલે ઝુમાવ્યા હતા સાથે સિંગરના લુકના સૌ કોઈ દિવાના બન્યા હતા. સિંગરે અંબાણી પરિવાર સાથે ગરબા નાઈટના ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યા છે.

3 / 5
કિંજલ દવેના ફોટોમાં તેની સ્ટાઈલ પાસે બોલિવુડ અભિનેત્રીઓ પણ ટુંકી પડી હતી. ગુજરાતી સિંગર સિમ્પલ લુકમાં પણ ખુબ જ સુંદર લાગી રહી હતી. તેનું આઉટફિટ સૌ કોઈને પસંદ આવ્યું હતુ.

4 / 5
ગુજરાતી સિંગર  અનંત અંબાણી સાથે પોઝ આપતી જોવા મળી હતી. નીતા અંબાણી સહિત અન્ય લોકો સાથેના ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન 12 જુલાઈના રોજ છે.

5 / 5
g clip-path="url(#clip0_868_265)">