Celebs Style : પ્રિયંકા ચોપરા દરેક લુકમાં લાગે છે ગ્લેમરસ, તમે તેના આ આઉટફિટ્સની કોપી કરી શકો છો

Celebs Style : બી-ટાઉન સ્ટાર પ્રિયંકા ચોપરા (Priyanka Chopra ) તેના સુંદર દેખાવ માટે જાણીતી છે. ટ્રેડિશનલથી લઈને વેસ્ટર્ન દરેક લુકમાં પ્રિયંકા પરફેક્ટ લાગે છે. જુઓ તેના સૌથી સ્ટાઇલિશ લુક્સ.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 22, 2023 | 9:51 AM
બી ટાઉન અભિનેત્રી પ્રિયંકા ચોપરા તેની ફેશન અને સ્ટાઈલ સેન્સના કારણે સોશિયલ મીડિયા પર અવારનવાર ટ્રેન્ડમાં રહે છે. પ્રિયંકા વેસ્ટર્ન ડ્રેસમાં સુંદર લાગી રહી છે.

1 / 5
પ્રિયંકા ચોપરા ટુ પીસ રેડ આઉટફિટમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. તેણે સ્લીવલેસ ક્રોપ ટોપ સાથે ફિશકટ સ્કર્ટ પહેર્યું છે. ક્લોઝ-અપ નેકલાઇન સાથે બોડી ફીટેડ સ્કર્ટ સાથે તેનો લુક ખૂબ જ સુંદર લાગે છે.

2 / 5
બ્લેક શોર્ટ ડ્રેસમાં પ્રિયંકા ચોપરા ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે. તેના ડ્રેસમાં રાઉન્ડ નેકલાઇન સાથે ડાયમંડ શેપ કટઆઉટ છે. પ્રિયંકા ચોપરાએ ડ્રેસ સાથે મેચ થતી બ્લેક હીલ્સ પહેરી છે.

3 / 5
વ્હાઇટ ગાઉનમાં પ્રિયંકા ચોપરા ખૂબ જ સુંદર લાગી રહી છે. ફુલ સ્લીવ અને ફ્લોર સ્વીપિંગ ડ્રેસમાં પ્રિયંકાનો લુક ઘણો જ અલગ લાગે છે.સ્ટ્રેપી હીલ્સ સાથે ડાર્ક નેકલેસ લુક પ્રિયંકાના લુકને પૂર્ણ કરી રહ્યો છે.

4 / 5
પ્રિયંકા ચોપરા બેકલેસ ગ્રીન ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. તેની સ્લીક વેવી હેર સ્ટાઇલ લુક ખૂબ જ સુંદર લાગે છે. પ્રિયંકા ચોપરા આ લુકમાં ખૂબ જ સુંદર લાગે છે.

5 / 5

Latest News Updates

Follow Us:
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video

પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર

વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ

સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ

રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ

યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ

ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું

પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO

PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ

ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
g clip-path="url(#clip0_868_265)">