AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જેલમાં રહી બોયફ્રેન્ડ કરે છે કરોડોનું દાન, ફિલ્મથી વધારે લવ અફેરથી ચર્ચામાં રહેનારી અભિનેત્રીનો આવો છે પરિવાર

બોલિવુડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ 40 વર્ષની થઈ છે.અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝનો જન્મ શ્રીલંકામાં થયો હતો. તેમણે બોલિવુડમાં અનેક ફિલ્મોમાં કામ કર્યું છે. અનેક મોટા સ્ટાર સાથે કામ કર્યું છે. તો આજે આપણે જેકલીનના પરિવાર વિશે જાણીએ.

| Updated on: Sep 22, 2025 | 3:08 PM
Share
બોલિવુડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ પોતાની સુંદરતા અને એક્ટિંગથી લાખો ચાહકોના દિલ જીત્યા છે.પાડોશી દેશ શ્રીલંકામાં જન્મેલી જેકલીન ફર્નાન્ડીઝની બોલિવુડ સફર ખુબ લાંબી રહી છે. જે પોતાની પર્સનલ લાઈફને કારણે ચર્ચામાં રહે છે.

1 / 12
આજે આપણે બોલિવુડ કરિયર અને તેના જીવન સાથે જોડાયેલી રસપ્રદ વાતો કરીએ. જેકલીન ફર્નાન્ડીઝો જન્મ શ્રીલંકાના કોલંબોમાં 11 ઓગસ્ટ 1985ના રોજ થયો છે. અભિનેત્રીએ પોતાનું પ્રારંભિક શિક્ષણ બહેરીનમાં પૂર્ણ કર્યું હતુ.

2 / 12
બોલિવુડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝના પરિવાર વિશે જાણો

3 / 12
પોતાના જોરદાર અભિનય, ગ્લેમર અને સખત મહેનતથી, જેકલીન ફર્નાન્ડીઝે બોલિવુડ ઈન્ડસ્ટ્રીમાં પોતાનું નામ બનાવ્યું છે.

4 / 12
એક ઇન્ટરવ્યુમાં, જેક્લીને જણાવ્યું હતું કે, તે બાળપણથી જ અભિનેત્રી બનવા માંગતી હતી અને વિચારતી હતી કે, કોઈ દિવસ તે હોલીવુડ ફિલ્મ સ્ટાર બનશે.

5 / 12
ફિલ્મોમાં તેની રુચિ જોઈને, તેણે જોન સ્કૂલ ઓફ એક્ટિંગમાં થોડો સમય તાલીમ લીધી. અભ્યાસ પૂર્ણ કર્યા પછી, તેણે શ્રીલંકામાં ટીવી રિપોર્ટર તરીકે કામ કરવાનું શરૂ કર્યું. ટૂંક સમયમાં તેણે મોડેલિંગ શરૂ કર્યું હતુ.

6 / 12
બોલિવુડની ગ્લેમર્સ અભિનેત્રી જેકલીન વર્ષ 2006માં મિસ શ્રીલંકા યુનિવર્સ રહી ચૂકી છે. વર્ષ 2009માં એક મોડલિંગ અસાઈમેન્ટના કામ માટે ભારત આવી હતી. અહી પહોંચવા માટે જેકલીને નિર્દેશક સુજોય ધોષની ફિલ્મ અલાદીન માટે ઓડિશન આપ્યું અને સિલેક્ટ થઈ હતી.આ તેની પ્રથમ ફિલ્મ હતી.

7 / 12
જેકલીન ફર્નાન્ડીઝે બોલિવુડમાં અનેક ફિલ્મોમાં કામ કર્યું છે. હાઉસફુલ 2, રેસ 2,કિક , જુડવા 2, હાઉસફુલ 3 જેવી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે. જેકલીનનું નામ ઠગ સુકેશ ચંદ્રશેખર સાથે પણ જોડાયું છે. સુકેશે જેલમાં બેઠા બેઠા તેમણે જેકલીનના જન્મદિવસ પર 25 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે.

8 / 12
જેકલીન ફર્નાન્ડીઝે સિડની યુનિવર્સિટીમાંથી માસ કોમ્યુનિકેશનમાં ડિગ્રી મેળવી છે.જેક્લીન ડાન્સ રિયાલિટી શો ઝલક દિખલા જા સીઝન 9ની સીઝનમાં જજ તરીકે પોતાની ઓળખ બનાવી હતી.

9 / 12
અહેવાલો અનુસાર અભિનેત્રી શ્રીલંકામાં 4 એકર જમીનમાં ફેલાયેલા એક આઈલેન્ડની માલિક છે, જેની કુલ કિંમત લગભગ 6 કરોડ છે. એટલું જ નહીં, અભિનેત્રી પાસે મુંબઈના પાલી હિલ્સમાં એક આલીશાન 5 BHK ફ્લેટ પણ છે.

10 / 12
જેકલીન ફર્નાન્ડીઝ મોડેલ અને અભિનેત્રી જેકલીનએ સુજોય ઘોષની ફિલ્મથી અભિનયની શરૂઆત કરી હતી. તે ઘણી હિટ, ફ્લોપ અને બ્લોકબસ્ટર ફિલ્મોનો ભાગ રહી છે.

11 / 12
જેકલીન ફર્નાન્ડીઝ સોશિયલ મીડિયાથી પણ સારી કમાણી કરે છે. રિપોર્ટ અનુસાર, અભિનેત્રીની કુલ સંપત્તિ 116 કરોડ રૂપિયા છે. તે સતત ફિલ્મોમાં કામ કરી રહી છે.

12 / 12

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">