AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભોજપુરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ‘ક્વીન’ અક્ષરા સિંહનો આવો છે પરિવાર, માતા-પિતા છે સ્ટાર

ભોજપુરી સિનેમાની ફેમસ અભિનેત્રી અને ગાયિકા અક્ષરા સિંહના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે જાણો.અક્ષરા સિંહની માતા એક ટીવી અભિનેત્રી અને પિતા પણ ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે.

| Updated on: Aug 30, 2025 | 7:08 AM
Share
ભોજપુરી ઇન્ડસ્ટ્રીની ફેમસ અભિનેત્રી અક્ષરા સિંહને કોણ નથી જાણતું. તેમની ફિલ્મો ખૂબ જ હિટ રહી છે. આજે અમે તમને તેની સાથે જોડાયેલી રસપ્રદ વાતો અને તેના પરિવાર વિશે જણાવીશું.

1 / 12
અક્ષરા સિંહ એક ફેમસ ભોજપુરી અભિનેત્રી છે, જે ખાસ કરીને ભોજપુરી ફિલ્મોમાં કામ કરવા માટે જાણીતી છે. જોકે, તે ઘણી વખત ચર્ચામાં રહે છે અને ઘણીવાર ટ્વિટર પર ટ્રેન્ડ કરે છે.

2 / 12
અક્ષરા સિંહના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે જાણો

3 / 12
અક્ષરા સિંહનો જન્મ 30 ઓગસ્ટ 1993ના રોજ મુંબઈ, મહારાષ્ટ્રમાં થયો હતો. તેનો જન્મ એક ફિલ્મ પરિવારમાં થયો હતો, જેના માતાપિતા પણ ભોજપુરીમાં અભિનેતા તરીકે કામ કરતા હતા. એટલે કહી શકાય કે, અભિનય તેના લોહીમાં છે. અક્ષરા બાળપણથી જ અભિનયની સાથે સાથે ડાન્સ અને સંગીત પ્રત્યે પ્રેમ હતો.

4 / 12
અક્ષરા સિંહના નાના ભાઈનું નામ કેશવ સિંહ છે.અક્ષરા સિંહ ઘણીવાર તેના નાના ભાઈ સાથેના તેના ફોટો શેર કરે છે.કેશવ સિંહ પરિવારનો સૌથી નાનો દીકરો છે. ફક્ત તેનો પરિવાર જ નહીં પરંતુ લાખો છોકરીઓ પણ તેની સુંદરતાથી કાયલ છે.

5 / 12
માતા નીલિમા સિંહ મોટાભાગે નેગેટિવ ભૂમિકાઓમાં અથવા 'ખતરનાક સાસુ' ની ભૂમિકામાં જોવા મળે છે. તે ટીવી શો 'નિમકી મુખિયા' માં પણ કામ કર્યું છે. આ ઉપરાંત, તેણી 'અનારો દેવી' માં પણ જોવા મળી હતી. આ ઉપરાંત ભોજપુરી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

6 / 12
 અક્ષરા ભોજપુરી ફિલ્મ ઉદ્યોગ સાથે સંકળાયેલા પરિવારમાંથી આવે છે. તેના પિતા બિપિન ઇન્દ્રજીત સિંહ પણ એક અભિનેતા છે. અક્ષરાના ભાઈનું નામ કેશવ સિંહ છે.માતા પણ ટીવી સિરીયલમાં કામ કરે છે.

7 / 12
 તેમનું શરૂઆતનું શિક્ષણ પણ મુંબઈમાં થયું હતું, ત્યારબાદ અક્ષરા સિંહે મુંબઈ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું. તેમનો પરિવાર બિહારના પટનાનો છે,

8 / 12
 પરંતુ ઈન્ડસ્ટ્રીમાં કામને કારણે, તેમના માતાપિતા મુંબઈમાં સ્થાયી થયા હતા. અક્ષરાને બાળપણથી જ અભિનયનો શોખ હતો, બાળપણથી જ થિયેટરમાં કામ કરવાનું શરૂ કર્યું હતુ.

9 / 12
 16 વર્ષની ઉંમરે કામ કરવાનું શરુ કર્યું હતુ. ત્યારબાદ તેણે 2010માં રિલીઝ થયેલી ભોજપુરી ફિલ્મ 'સત્યમેવ જયતે' થી ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કર્યું. આ ફિલ્મને ચાહકોનો ખુબ પ્રેમ મળ્યો અને ભોજપુરી સ્ટાર અભિનેતા રવિ કિશન સાથેની તેની જોડી ખૂબ પસંદ આવી, જેના કારણે તે રાતોરાત સ્ટાર બની ગઈ હતી

10 / 12
તે ભોજપુરી ફિલ્મોમાં ખૂબ જ એક્ટિવ છે અને અત્યાર સુધીમાં 50 થી વધુ ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. તે રવિ કિશન, નિરહુઆ, ખેસારી લાલ યાદવ, મનોજ તિવારી અને પવન સિંહ જેવા ઘણા મોટા ભોજપુરી સ્ટાર્સ સાથે ફિલ્મો કરી છે.

11 / 12
આજે અક્ષરાની ગણતરી ભોજપુરી સિનેમાની મોટી અભિનેત્રીઓમાં થાય છે, જેની સુંદરતાના લાખો ચાહકો છે. તમને જણાવી દઈએ કે, અક્ષરા સિંહ બિગ બોસનો પણ ભાગ રહી ચૂકી છે.

12 / 12

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે

ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી

અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ

પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !

રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ

અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી

આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video

તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી

ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો

તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી

g clip-path="url(#clip0_868_265)">