AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : દુનિયા ડોલરમાં અટવાઈ અને ચીને સોનાનો ઢગલો કર્યો, હવે આ રહસ્યમયી ચાલ પાછળનું ‘અસલી સત્ય’ શું?

શું તમે જાણો છો કે, ચીન છેલ્લા 17 મહિનાથી સતત સોનું ખરીદી રહ્યું છે? હા, આ વાત સાચી છે. દુનિયા ભલે અત્યારે ડોલર અને શેરબજારની વાતોમાં વ્યસ્ત હોય પણ ચીને તો ચૂપચાપ સોનાનો મોટો ઢગલો કરી લીધો છે.

| Updated on: Apr 07, 2026 | 4:11 PM
Share
દુનિયા જ્યાં દેખાડા અને ઉતાવળિયા નિર્ણયોમાં અટવાયેલી છે, ત્યાં ચીન એક શાંત તૈયારીમાં વ્યસ્ત છે. કોઈ પણ પ્રકારના અવાજ વગર 'પીપલ્સ બેંક ઓફ ચાઈના' સતત 17મા મહિને સોનાની ખરીદી કરી રહી છે. માર્ચના અંત સુધીમાં ચીનનો ગોલ્ડ રિઝર્વ વધીને 74.38 મિલિયન ટ્રોય ઔંસ થઈ ગયો છે. જો કે, આમાં એક રસપ્રદ વળાંક પણ છે. વાત એમ છે કે, આ વખતે સોનાનો જથ્થો વધ્યો પરંતુ તેની કુલ વેલ્યુ (કિંમત) ઘટી ગઈ. એવામાં સવાલ એ છે કે, આખરે ચીન કઈ મોટી રમતની તૈયારી કરી રહ્યું છે?

1 / 7
જણાવી દઈએ કે, આ એક એવી વ્યૂહરચનાની ગાથા છે, જે દેખાય છે ઓછી પણ તેની અસર ખૂબ મોટી હોય છે. ચીન અત્યારે કોઈ ઉતાવળમાં નથી. તે ના તો દરરોજ મોટી જાહેરાતો કરી રહ્યું છે કે ના તો બજારને ચોંકાવવાના પ્રયાસ કરી રહ્યું છે. જો કે, આ પડદા પાછળ એક બહુ મોટી સોનાની રમત ચાલી રહી છે.

2 / 7
પીપલ્સ બેંક ઓફ ચાઈના છેલ્લા 17 મહિનાથી સતત ગોલ્ડ ખરીદી રહ્યું છે. દર મહિને થોડી-થોડી માત્રા ઉમેરતા ચીન હવે 74.38 મિલિયન ફાઈન ટ્રોય ઔંસ સુધી પહોંચી ગયું છે. ફેબ્રુઆરીમાં આ આંકડો 74.22 મિલિયન હતો, એટલે કે માર્ચમાં પણ ખરીદી ચાલુ રહી હતી.

3 / 7
એવામાં એક તરફ સોનાનો ભંડાર વધી રહ્યો છે પરંતુ બીજી તરફ તેની કુલ કિંમત ઘટી રહી છે. ફેબ્રુઆરીમાં ચીનના ગોલ્ડ રિઝર્વની વેલ્યુ $387.59 અબજ હતી, જે માર્ચમાં ઘટીને $342.76 અબજ રહી ગઈ. જો તમે તેને માત્ર કિંમતના દ્રષ્ટિકોણથી જોશો, તો લાગશે કે નુકસાન થયું છે. હવે જો તેને વ્યૂહરચનાની નજરે જોઈએ, તો ચિત્ર બિલકુલ અલગ દેખાય છે.

4 / 7
ચીન હકીકતમાં ભવિષ્ય માટે તૈયારી કરી રહ્યું છે. તે પોતાના ફોરેક્સ રિઝર્વને માત્ર ડોલર પર નિર્ભર રાખવા માંગતું નથી. દુનિયામાં જે રીતે જીઓ-પોલિટિકલ (Geopolitical) તણાવ વધી રહ્યો છે, તેમાં ડોલર પર સંપૂર્ણ નિર્ભર રહેવું જોખમી હોઈ શકે છે. હવે આવા સમયે ગોલ્ડ એક એવી એસેટ છે કે, જે કોઈ દેશની પોલિસી કે કરન્સી સાથે બંધાયેલી નથી. આ જ કારણ છે કે, ચીન ધીમે-ધીમે પરંતુ સતત સોનું ભેગું કરી રહ્યું છે. આ વ્યૂહરચના નવી નથી પરંતુ તેની અસર લાંબાગાળે દેખાય છે. બીજું કે, જ્યારે બાકીના દેશો ટૂંકાગાળાના ઉતાર-ચઢાવમાં અટવાયેલા રહે છે, ત્યારે ચીન જેવા દેશો 'લોન્ગ ટર્મ ગેમ' રમે છે.

5 / 7
આ આખી રમતનું બીજું પાસું પણ છે. વાત એમ છે કે, જ્યારે ચીન જેવો મોટો દેશ સતત ગોલ્ડ ખરીદે છે, ત્યારે તેની અસર વૈશ્વિક બજાર પર પણ પડે છે. આનાથી ગોલ્ડની ડિમાન્ડ મજબૂત રહે છે અને કિંમતોને સપોર્ટ મળે છે. જો કે, વેલ્યુમાં આવેલો ઘટાડો એ યાદ અપાવે છે કે, બજાર હંમેશા સ્થિર રહેતું નથી. આ સિવાય કિંમતો ઉપર-નીચે થાય છે અને તેની સાથે રિઝર્વની વેલ્યુ પણ બદલાય છે.

6 / 7
ટૂંકમાં ચીનની નજર આવનારા 5-10 વર્ષ પર છે. કુલ મળીને, આ માત્ર ગોલ્ડ ખરીદવાની વાર્તા નથી. આ એક મોટી આર્થિક વ્યૂહરચનાની વાર્તા છે, જ્યાં ચીન શાંતિથી પોતાની તાકાત મજબૂત કરી રહ્યું છે, જેથી ભવિષ્યમાં કોઈ પણ વૈશ્વિક આંચકા સામે પોતાની જાતને સુરક્ષિત રાખી શકે.

7 / 7

Breaking News: સરકારનો મોટો નિર્ણય… સોનામાં 7.6% અને ચાંદીમાં 14% ની રાહત, શું ગ્રાહકોને આનો ફાયદો મળશે?

Follow Us
આશ્રમ શાળા બંધ કરવાની ધમકી મુદ્દે કેબિનેટ પ્રધાન નરેશ પટેલ પર આરોપ

અલનીનોની ગંભીર અસર, ગુજરાતમાં આ વર્ષે વરસાદની 78% ઘટ

સિંહ બાળ હત્યા કેસમાં આરોપીની ધરપકડ, જુઓ Video

₹6 લાખનું અદ્યતન પેડેસ્ટ્રિયન સિગ્નલ અસામાજિક તત્વોએ તોડી પાડ્યું

વડોદરામાં પોલીસ સ્ટેશન નજીક 3 મહિલાએ બ્યુટી પાર્લર સંચાલકને લૂંટી

રાજકોટમાં ડિમોલેશન કે ખર્ચનો ખેલ? પાણી પાછળ 12.40 લાખનો ખર્ચ

દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ

આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ

મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video

અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી

g clip-path="url(#clip0_868_265)">