ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ ગુજરાતની મુલાકાતે, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કર્યુ સ્વાગત, જુઓ તસ્વીરો

અમદાવાદ એરપોર્ટ પર મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડનું સ્વાગત કર્યું. ત્યારે રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયા, અમદાવાદ શહેરના મેયર પ્રતિભાબેન જૈન, રાજ્યના મુખ્ય સચિવ રાજ કુમાર, જીએડીના અધિક મુખ્ય સચિવ કમલ દયાણી વગેરે તેમનું સ્વાગત કરી અભિવાદન કર્યું હતું.

Divyang Bhavsar
| Edited By: | Updated on: Nov 24, 2023 | 4:43 PM
ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ ગુજરાતના પ્રવાસે આવ્યા છે.

1 / 5
અમદાવાદ એરપોર્ટ પર મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડનું સ્વાગત કર્યું.

2 / 5
ત્યારે રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયા, અમદાવાદ શહેરના મેયર પ્રતિભાબેન જૈન, રાજ્યના મુખ્ય સચિવ રાજ કુમાર, જીએડીના અધિક મુખ્ય સચિવ કમલ દયાણી વગેરે તેમનું સ્વાગત કરી અભિવાદન કર્યું હતું.

3 / 5
રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય, અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ.મલિક, મુખ્ય પ્રોટોકોલ ઑફિસર જ્વલંત ત્રિવેદી, કલેકટર પ્રવીણા ડી.કે. વગેરે મહાનુભાવોએ તેમનું સ્વાગત કરી અભિવાદન કર્યું હતું.

4 / 5
ઉલ્લેખનીય છે કે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ એક દિવસના પ્રવાસે છે. તેઓ મહાત્મા મંદિરમાં કાર્યક્રમમાં હાજરી આપશે.

5 / 5

Latest News Updates

Follow Us:
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર

નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ

પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ

મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી

સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી

ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો

વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ

સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ

ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે

ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો

g clip-path="url(#clip0_868_265)">