AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Household Jugaad: સાબુના નાના ટુકડાને નકામા સમજીને ફેંકવાની ભૂલ ના કરતા, આ રીતે બચાવી શકે છે તમારા હજારો રૂપિયા

કપડાં ધોવાના કે નહાવાના સાબુ જ્યારે નાના થઈ જાય ત્યારે આપણે તેને ફેંકી દેતા હોઈએ છીએ. પરંતુ આ નાનકડા ટુકડાઓ મોંઘા ક્લીનર્સની રજા કરી શકે છે. જાણો કેવી રીતે સાબુની આ 'કતરણ' તમારી સફાઈને સરળ બનાવવાની સાથે પૈસાની પણ બચત કરશે.

| Updated on: Mar 09, 2026 | 4:19 PM
Share
સાબુના વધેલા ટુકડાઓનો સાચો ઉપયોગ કરવા માટે નીચે મુજબની સરળ રીતો અપનાવી શકાય છે

1 / 6
બનાવો પાવરફુલ મલ્ટિપર્પઝ ક્લીનર: સાબુના ટુકડાને ફેંકવાને બદલે તેને ભેગા કરીને છીણી લો. ગરમ પાણીમાં આ છીણેલો સાબુ ઓગાળી તેમાં બે ચમચી બેકિંગ સોડા ઉમેરો. આ મિશ્રણને સ્પ્રે બોટલમાં ભરીને કિચન સ્લેબ, સિંક અને ટાઇલ્સ પર જામેલી ચીકાશ સાફ કરવા માટે વાપરો.

2 / 6
વોશ બેસિનની ચમક વધારવા માટે: જો સાબુના ટુકડા પકડી ન શકાય તેટલા નાના હોય, તો તેને એક જૂના મોજામાં ભરીને ગાંઠ મારી દો. બેસિન સાફ કરતી વખતે આ મોજાને ભીનું કરીને ઘસવાથી પુષ્કળ ફીણ વળશે અને સફાઈ પણ એકદમ ચોખ્ખી થશે.

3 / 6
કબાટની દુર્ગંધ દૂર કરવા માટે: કબાટમાં ભેજ અથવા લાંબો સમય બંધ રહેવાને કારણે આવતી વિચિત્ર ગંધને દૂર કરવા સાબુના સૂકા ટુકડા કામ લાગશે. આ ટુકડાને પાતળા સુતરાઉ કપડા કે નેટની પોટલીમાં બાંધી કબાટના ખૂણામાં અથવા કપડાંની વચ્ચે રાખી દો. તેનાથી કપડાંમાં તાજી સુગંધ જળવાઈ રહેશે.

4 / 6
ઘરે બનાવો લિક્વિડ હેન્ડ વોશ: મોંઘા હેન્ડ વોશ ખરીદવાને બદલે સાબુના ટુકડાને પાણીમાં ઉકાળી તેમાં અડધી ચમચી ગ્લિસરીન ઉમેરો. ઠંડુ થયા પછી તેને ખાલી બોટલમાં ભરી લો. આનાથી હાથ સાફ થશે અને મુલાયમ પણ રહેશે.

5 / 6
જિદ્દી ડાઘ દૂર કરવા માટે: શર્ટના કોલર કે કફ પર જામેલા મેલને દૂર કરવા સાબુના નાના ટુકડાને સીધા ડાઘવાળી જગ્યા પર ઘસો. 10 મિનિટ સુધી રહેવા દીધા બાદ બ્રશ મારવાથી ડાઘ સંપૂર્ણપણે ગાયબ થઈ જશે.

6 / 6

નોંધ: આ સમાચાર સામાન્ય માહિતી પર આધારિત છે. TV9Gujarati તેનું સમર્થન કરતું નથી કે તેની જવાબદારી સ્વીકારતું નથી.

ગેસ અને બ્લોટિંગથી પરેશાન છો? આ મેજિકલ ડ્રિંક પીવાથી મળશે અકસીર ઈલાજ, વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
સંસ્કારી નગરી વડોદરામાંથી... ફરી સામે આવ્યો શરમજનક ઘટનાક્રમ

'જય શ્રી રામ' બોલવા પર પશ્ચિમ બંગાળમાં તોડફોડ-બાબલ, જુઓ વીડિયો

સામાજિક મેળાવડામાં હાજરી આપો, શાંત અને તણાવમુક્ત રહેવાનો પ્રયાસ કરો

કચ્છના નાના રણમાં દુર્લભ ફેનેક શિયાળ દેખાયું

દીપ પ્રજાપતિના વીડિયોથી ભડક્યા મમતા દીદી, ધરપકડ અને જીવનું જોખમ

લીંબુના ભાવ 300 ને પાર: ગરમીમાં શાકભાજીના ભાવમાં 30 ટકાનો તોતિંગ ઉછાળો

મોરબી સિરામિક ઉદ્યોગ ફરી ધમધમ્યો: 350 યુનિટો શરૂ, નિકાસમાં નવા પડકારો

સાણંદ GIDCની કંપનીમાં ભીષણ આગ: ફાયર બ્રિગેડની 8 ગાડીઓ ઘટનાસ્થળે

AMCનો વેસ્ટ ટુ એનર્જી પ્રોજેક્ટ: ગોબરમાથી બાયોગેસ બનાવી કરી લાખોની બચત

કચ્છના દરિયાકાંઠે શંકાસ્પદ ડ્રોનનો કાટમાળ મળ્યો, જુઓ Video

g clip-path="url(#clip0_868_265)">