AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સલમાન ખાનના રિયાલિટી શો બિગ બોસ 20ની સ્પર્ધક લવ ગિલનો પરિવાર જુઓ

લવ ગિલ એક પંજાબી અભિનેત્રી અને મોડેલ છે, જેણે સલમાન ખાનના રિયાલિટી શો 'બિગ બોસ 20' માં સ્પર્ધક તરીકે ભાગ લીધો છે.લવ ગિલના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે વાત કરીએ.

| Updated on: Oct 13, 2026 | 7:10 AM
Share
બિગ બોસ શરુ થાય તે પહેલા સોશિયલ મીડિયા પર રિયા આહિર અને લવ ગિલ વચ્ચે ટકકર થઈ હતી. ચાહકોએ નિર્ણય લીધો રિયા કે લવ બંનેમાંથી કોણ બિગ બોસ 20માં એન્ટ્રી કરશે. જેમાં લવ ગિલે ચાહકોના વધુ મતના આધારે બિગ બોસમાં એન્ટ્રી મેળવી હતી.

1 / 13
લવ ગિલ પંજાબની અભિનેત્રી અને મોડલ છે. લવ ગિલ સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. ત્યારે તેના ફોલોઅર્સ પણ મોટી સંખ્યામાં છે.લવ ગિલ મોડલિંગની સાથે એક્ટિંગમાં પણ પોતાનો હાથ અજમાવી ચુકી છે.

2 / 13
બિગ બોસ 20ના સ્પર્ધક લવ ગિલનો પરિવાર જુઓ

3 / 13
લવ ગિલનો જન્મ પંજાબમાં થયો છે. તેમણે ગુરુ નાનક દેવ યુનિવર્સિટીમાંથી પોતાનો અભ્યાસ કર્યો છે. અભિનેત્રીનો આખો પરિવાર પંજાબમાં રહે છે. લવ ગિલને એક ભાઈ પણ છે.

4 / 13
લવ ગિલે ચાહકોના મતોના આધારે "ફેન્સ ડિસિઝન" જીતીને બિગ બોસ 20 ના ઘરમાં પ્રવેશ્યો. શોમાં સ્કાઉટ ઓપી સાથેના તેના બોન્ડ અને સંબંધની ખૂબ ચર્ચા થઈ રહી છે.

5 / 13
લવ ગિલનું પૂરું નામ લવપ્રીત કૌર ગિલ છે. તે એક પંજાબી અભિનેત્રી, મોડેલ અને સોશિયલ મીડિયા સ્ટાર છે. લવપ્રીત કૌર ગિલ બિગ બોસ 20ના ઘરમાં છે.

6 / 13
લવે તેની કારકિર્દી એક મોડેલ તરીકે શરૂ કરી હતી અને બાદમાં મ્યુઝિક વીડિયો, ટેલિવિઝન અને ફિલ્મોમાં કામ કર્યું હતું.

7 / 13
લવ ગિલે પોતાની કારકિર્દીની શરૂઆત મોડેલ તરીકે કરી હતી. 2019માં તેમણે કરણ ઔજલાના ફેમસ પંજાબી ગીત "ફેક્ટ્સ" થી ઓળખ મળી હતી.

8 / 13
 લવપ્રીત કૌર ગિલએ પંજાબી ટેલિવિઝન શો 'તુ પતંગ મેં દોર'થી અભિનયની દુનિયામાં પ્રવેશ કર્યો હતો.

9 / 13
 તેમણે "કુડિયાં જવાન બાપુ પરેશાન" ફિલ્મથી પંજાબી ફિલ્મ ઉદ્યોગમાં પ્રવેશ કર્યો.

10 / 13
 તેણી "હેટર્સ" , "હાંજી કૌન?", અને "પત્ની પેકે હસબન્ડ થેકે" જેવી ફિલ્મો અને પ્રોજેક્ટ્સમાં પણ જોવા મળી છે. ટુંક ગિલ ફિલ્મોની સાથે મ્યુઝિક વીડિયોમાં પણ કામ કરે છે.

11 / 13
 લવ ગિલે ખુબ ઓછા સમયમાં પોતાની એક્ટિંગ અને સુંદરતા સાથે ટેલેન્ટ પર ઈન્ડસ્ટ્રીમાં મોટી છાપ છોડી છે.તેણી તેના બેબાક સ્વભાવ, પંજાબી સ્વેગ અને તીખા અંદાજ માટે જાણીતી છે.

12 / 13
સલમાન ખાનના રિયાલિટી શો બિગ બોસ 20ની સ્પર્ધક લવ ગિલનો પરિવાર જુઓ

Big Boss 20 Lovepreet Kaur Gill Family tree

13 / 13

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

Follow Us
વડોદરામાં પરંપરાગત ગરબા નિહાળી વિદેશી ડેલિગેટ્સ થયા મંત્રમુગ્ધ

નવરાત્રિમાં માત્ર 8 દિવસ ખૂલતું જૂનાગઢનું અનોખું શક્તિપીઠ!

જામનગરના સળગતા અંગારા પર રાસ ગરબા-જુઓ વીડિયો

સરકારી અધિકારીઓ અમને અંદરની માહિતી આપી રહ્યા છે: રાહુલ ગાંધી

અમરેલીમાં તેલનું ટેન્કર પલટ્યું, તેલ લેવા માટે લોકોએ કરી પડાપડી

જો કોઈ મોટી દુર્ઘટના થાય તો ખેલૈયાઓની સુરક્ષાની જવાબદારી કોની?

નવસારી મહાનગરપાલિકામાં 600થી વધુ કર્મચારીઓની હડતાળ

વડોદરા યુનાઈટેડ વે ગરબામાં પ્રથમ નોરતે મોબાઈલ ચોરીનો વિવાદ

દિલ્લી-NCRમાં વાતાવરણમાં પલટો, ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયાં

મોરબીના હળવદમાં જૂથ અથડામણ, રસ્તા પરની બોલાચાલી

g clip-path="url(#clip0_868_265)">