Bottom Hit Strategy : વોડાફોન આઈડિયામાં રોકાણ કરવાની સોના જેવી તક, સ્ટોકે 19 દિવસમાં આપ્યું 35% રીટર્ન

ચૂંટણી પરિણામો વચ્ચે સ્થાનિક શેરબજારોમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. એક્ઝિટ પોલમાં મોદી સરકાર ત્રીજી વખત સત્તામાં પરત ફરવાની વાત છે. આ કારણે માર્કેટમાં કેટલાક સેક્ટર ફોકસમાં રહી શકે છે. કેટલાક ક્ષેત્રો પર પહેલેથી જ બુલિશ અભિપ્રાય ઉભરી રહ્યો છે.

| Updated on: Jun 03, 2024 | 2:31 PM

1 / 5
 ટેલિકોમ સેક્ટરની વાત કરીએ તો વોડાફોન આઈડિયા 24 કેરેટ સોના જેવા સ્ટોક છે.  વોડા આઈડિયા મલ્ટીબેગર રિટર્ન આપી શકે છે.

2 / 5
આપણે ચાર્ટ દ્વારા આ વાત સમજવાની કોશિશ કરીએ તો વોડાફોન આઈડિયા એ 19 Trading days માં 35 ટકા રિટર્ન આપી રોકાણકારોનો ભરોસો જીતી લીધો છે.આજે પણ 5 ટકા સાથે શેર 16.15 રૂપિયા ટ્રેડ કરી રહ્યો છે.

3 / 5
19 Trading days માં 19 બાર બની છે જે 4.40 રૂપિયાનો ટોટલ વધારો સુચવે છે, આ સમગ્ર સિનારીયો સુચવે છે કે સ્ટોક આવનારા સમયમાં બંપર કમાણી કરાવી શકશે. રોકાણકારે માટે આ સ્ટોર સારી તક સમાન છે.

4 / 5
Bottom Hit Strategy : વોડાફોન આઈડિયામાં રોકાણ કરવાની સોના જેવી તક, સ્ટોકે 19 દિવસમાં આપ્યું 35% રીટર્ન

5 / 5

Latest News Updates

Follow Us:
ખંભાળિયામાં ભારે વરસાદ સહાયની માગ,ખેડૂતોએ કલેક્ટરને આપ્યું આવેદન પત્ર

પૂર્ણા નદી ભયજનક સપાટી ઓળંગતા પૂરની ગંભીર સ્થિતિ

મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકવાની આગાહી

પૂરની સ્થિતિ અંગે "આપ"ના ધારાસભ્ય ચૈતર વસાવાએ શાસકો પર તાક્યું નિશાન
પૂરની સ્થિતિ અંગે
સુરતમાં પૂરના પાણી ઓસર્યા પછી ગંદકી અને રોગચાળાનો ભય

મહેસાણાઃ કડી APMC ના ચેરમેન અને વાઈસ ચેરમેન પદ માટે ચુંટણી યોજાઈ, જુઓ

આ 4 રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત

વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર

નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ

પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ

g clip-path="url(#clip0_868_265)">