માત્ર એક વર્ષમાં રોકાણકારોના નાણાં ડબલ કરનાર કંપની હવે બોનસ શેર આપશે, જાણો રેકોર્ડ ડેટ સહિતની માહિતી
બોનસ શેર : બોનસ શેરનું વિતરણ કરતી કંપનીઓના શેર પર નસીબ અજમાવતા રોકાણકારો માટે સારા સમાચાર છે. સફારી ઈન્ડસ્ટ્રીઝે રોકાણકારોને દરેક શેર પર 1 શેર બોનસ આપવાનું નક્કી કર્યું છે. જેના માટે નિશ્ચિત રેકોર્ડ ડેટ પણ જાહેર કરી દેવામાં આવી છે. સફારી ઈન્ડસ્ટ્રીઝે આવતી કાલ એટલે કે 12મી ડિસેમ્બર 2023 છે. તમને જણાવી દઈએ કે છેલ્લા એક વર્ષમાં કંપનીના શેરના ભાવમાં 100 ટકાથી વધુનો વધારો જોવા મળ્યો છે.
Most Read Stories