સચિન તેંડુકરની પુત્રી સારા સુંદરતામાં અભિનેત્રીને પણ આપે છે ટક્કર, જુઓ PHOTOS

સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકર ફિલ્મી દુનિયાથી ઘણી દૂર છે, પરંતુ તેની ઓળખ કોઈ અભિનેત્રીથી ઓછી નથી. સારા રિયલ લાઈફમાં એક બ્લોગર છે, જેનો તમે ઈન્સ્ટાગ્રામ પરના તેના બ્લોગ વીડિયો પરથી સરળતાથી અંદાજ લગાવી શકો છો. જેના કારણે માસ્ટર બ્લાસ્ટરની પુત્રી દરરોજ હેડલાઇન્સમાં રહે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 13, 2023 | 8:00 PM
Sara Tendulkar Latest Photos ટીમ ઈન્ડિયાના પૂર્વ મહાન બેટ્સમેન સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકરને કોઈ અલગ ઓળખની જરૂર નથી.

1 / 11
સારા તેંડુલકર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે, જેના કારણે સારા દરરોજ લાઈમલાઈટનો હિસ્સો બનતી રહે છે.

2 / 11
ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ બેટ્સમેન સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકર ઘણીવાર લાઈમલાઈટનો એક ભાગ રહે છે. તેની પાછળનું કારણ છે સારાની તસવીરો.

3 / 11
સારા તેંડુલકર સોશિયલ મીડિયા પર ઘણો સમય વિતાવે છે. જેના કારણે માસ્ટર બ્લાસ્ટરની પુત્રી દરરોજ હેડલાઇન્સમાં રહે છે.

4 / 11
આ દરમિયાન અમે તમારા માટે સારાની કેટલીક એવી તસવીરો લઈને આવ્યા છીએ, જેને જોઈને તમે પણ તેની સુંદરતાના દિવાના થઈ જશો.

5 / 11
હાલમાં સારાને કોઈ અલગ પરિચયની જરૂર નથી. સારાની આ તસવીરોમાં તમે જોઈ શકો છો કે તે સુંદરતાના મામલે કોઈથી નથી

6 / 11
સારા તેંડુલકર પોતાની સુંદરતા દ્વારા સરળતાથી દરેકનું દિલ જીતી લે છે. સારાની આ તસવીરો હંમેશા ઈન્ટરનેટ પર ચર્ચાનો વિષય બની રહે છે.

7 / 11
સારા તેંડુલકરના આ સ્ટાઇલિશ લુકને ચાહકો પણ પસંદ કરે છે, જેના કારણે તેના ફોટા અને વીડિયો વાયરલ થાય છે.

8 / 11
સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકર ફિલ્મી દુનિયાથી ઘણી દૂર છે, પરંતુ તેની કિંમત અને ઓળખ કોઈ અભિનેત્રીથી ઓછી નથી.

9 / 11
સારા રિયલ લાઈફમાં એક બ્લોગર છે, જેનો તમે ઈન્સ્ટાગ્રામ પરના તેના બ્લોગ વીડિયો પરથી સરળતાથી અંદાજ લગાવી શકો છો.

10 / 11
આ સ્પષ્ટપણે દર્શાવે છે કે તેને બ્લોગિંગ ખૂબ જ ગમે છે. આ સિવાય સારાને અલગ-અલગ જગ્યાએ ફરવાનું ખૂબ પસંદ છે.

11 / 11

Latest News Updates

Follow Us:
કલ્યાણપુરના પાનેલી ગામે એરફોર્સનું દિલધડક રેસ્ક્યુ ઓપરેશન, જુઓ Video

અનરાધાર વરસાદને કારણે રાજકોટનું લાઠ ગામ જળમગ્ન, જુઓ Video

ગીરનાર પર્વત પરથી વરસાદી પાણી વહેતા જોવા મળ્યા રમણીય દૃશ્યો- VIDEO

દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી સહિતના જિલ્લાઓમાં ફરી અનરાધાર વરસાદ-Video

સતત ચોથા દિવસે અનરાધાર વિસ્તારથી સૌરાષ્ટ્રના અનેક ગામોમાં ઘોડાપૂર

સાબરકાંઠામાં તસ્કરો બેફામ બન્યા, હોસ્પિટલ સહિત 9 સ્થળે તાળા તૂટ્યા

વડાલીમાં તસ્કરોએ મોબાઈલ શોપનું શટર તોડી 3 ડઝન ફોન ચોરી કર્યા, જુઓ CCTV

દ્વારકા: પાનેલીમાં નદીમાં ફસાયેલા 3ને હેલિકોપ્ટરથી રેસક્યુ કરી બચાવાયા

ભાદર-2 ડેમ ભયજનક સપાટીએ પહોંચ્યો, સતત આવકને લઈ 2 દરવાજા ખોલાયા, જુઓ

હજુ ભારે વરસાદની આગાહી, રાજ્યના અનેક જિલ્લામાં રેડ એલર્ટ, જુઓ વીડિયો

g clip-path="url(#clip0_868_265)">