12 કરોડ ખેડૂતો માટે મોટા સમાચાર, આ તારીખે ખાતામાં આવી શકે છે 17મો હપ્તો, લિસ્ટમાં આ રીતે તમારૂ નામ ચેક કરો
લાભાર્થી ખેડૂતો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 17મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-કિસાન) યોજના હેઠળ આવરી લેવામાં આવેલા લગભગ 12 કરોડ ખેડૂતો માટે સારા સમાચાર છે.
Latest News Updates
Most Read Stories