AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભરૂચની Mountain Girl એવરેસ્ટથી 924 મીટર નજીક પહોંચીને પરત ફરવા મજબુર બની, જાણો કેમ નિર્ધાર પડતો મૂકવો પડ્યો?

નેપાળની વ્યવસાયિક પર્વતારોહણ સંસ્થાની ટુકડીમાં એવરેસ્ટ ચઢાણ માટે સીમાની પસંદગી થઈ હતી.તે લગભગ છેલ્લા 3 વર્ષથી સાયકલિંગ દ્વારા આ અભિયાનની તૈયારી કરી રહી હતી. હિમાલયના બરફથી છવાયેલા વિસ્તારોમાં તેણે આકરી મહેનત કરી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 27, 2023 | 11:52 AM
Share
નેત્રંગ તાલુકાના હાથાકુંડી ગામની સીમા વસાવા 25મી મેના રોજ હિમાલય પર્વતમાળામાં 7925 મીટરની ઊંચાઇ પરના એવરેસ્ટ બેઝકેમ્પ અવરોહણ કરીને ગુજરાતના ટ્રેકિંગ ઇતિહાસની અભૂતપૂર્વ ક્ષણનો કીર્તિમાન સ્થાપિત કર્યો છે.ભરૂચની યુવતી સીમા કુમારીએ વિશ્વના સૌથી ઉંચા માઉન્ટ એવરેસ્સી ટોચ પાસે પહોંચીને પર્વતારોહણના ઇતિહાસમાં પોતાનું નામ સુવર્ણ અક્ષરે અંકિત કર્યું છે.

1 / 6
ભરૂચની અનેક સંસ્થાઓનો આર્થિક સહયોગથી હિમાલયના શિખરને સર કરવાનો મોકો મેળવનાર સીમાએ ભરૂચ જિલ્લા વહિવટી તંત્ર , ભરૂચ પોલીસ અને ગુજરાતી સમર્થકોનો આભાર માન્યો હતો. ખૂબ વિકટ આર્થિક પડકારો સામે ઝઝુમીને અથાક પરિશ્રમ થકી સીમાએ સિદ્ધિ હાંસલ કરી છે.  એવરેસ્ટના સૌથી કઠિન 4 નંબરના બેઝકેમ્પ શિખરે પહોંચનારી ભરૂચ જિલ્લાની પ્રથમ યુવતી છે.

2 / 6
હિમાલયની પર્વતની સતત બદલાતી અને વિષમ પરિસ્થિતિમાં આત્મવિશ્વાસના બળ સાથે  માઇનસ 15 થી 40 ડિગ્રી સુધીની હાડ થીજાવતી ઠંડીમાં સતત ફૂંકાતા ઠંડા પવનો વચ્ચે રોજ સરેરાશ 8 કલાક ટ્રેકિંગ કર્યું હતું, સીમા ફ્રેડિંગ, નમચેંબાઝાર, ડિંગબોય અને લોક જો પોઈન્ટ પર થઇને 52 માં દિવસે એવરેસ્ટ બેઝ કેમ્પ પર પહોંચી હતી

3 / 6
હિમાલયના ચોથા નંબરના બેઝ કેમ્પ પહોંચતા પર જેટલા દીવસ લાગ્યા હતાં ત્યાંથી આગળના અવરણ માટે વિષમ અને ખરાબ વાતાવરણને કારણે વ્યવસાયિક કંપની અને શેરપાઓના આગ્રહવશ થઈ અભિયાન થોભાવવુ પડ્યું હતું.

4 / 6
નેપાળની વ્યવસાયિક પર્વતારોહણ સંસ્થાની ટુકડીમાં એવરેસ્ટ ચઢાણ માટે સીમાની પસંદગી થઈ હતી.તે લગભગ છેલ્લા 3 વર્ષથી સાયકલિંગ દ્વારા આ અભિયાનની તૈયારી કરી રહી હતી. હિમાલયના બરફથી છવાયેલા વિસ્તારોમાં તેણે આકરી મહેનત કરી હતી. આ અગાઉ સીમા ભગતે આફ્રિકાનું કલિમાંજારો શિખર ભારતીય ટ્રેડિશનલ ડ્રેસમાં ટ્રેનીંગ વગર આરોહણ કરી લોકોને અચંબિત કરી દીધા હતાં.

5 / 6
સીમાકુમારીએ એવરેસ્ટની ટોચ તરફ  અવરોહણની સફર શરૂ કરી જોકે કેમ્પ 4 થી પરત ફરવું પડ્યું હતું. સીમાએ પર્વતરાજ હિમાલયની આરોહણની સિદ્ધિ મેળવીને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.

6 / 6
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા

તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે

ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video

સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ

ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video

હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ

મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video

વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ

નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે

જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક

g clip-path="url(#clip0_868_265)">