AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભરૂચ : 31 ડિસેમ્બર પહેલા પોલીસ સજ્જ, 50 અધિકારીઓ અને 235 પોલીસકર્મીઓએ જિલ્લામાં કોમ્બિંગ કર્યું

31 ડિસેમ્બર પહેલા બુટલેગર-પેડલરો બેફામ બની જતા હોય છે. ન્યુ યર પાર્ટીઓની મહેફિલ માટે દારૂ અને નશીલા પદાર્થના કેરિયર સરક્રિયા બની જતાં હોય છે. આ બનાવો પર નિયંત્રણ લાવવા ભરૂચ પોલીસ સતર્ક બની છે. કોમ્બીન્ગ યોજી કુલ 24 પોલીસ ઇન્સપેક્ટર, 23 પોલીસ સબ ઇન્સપેક્ટર તથા ૨૩૫ જેટલા પોલીસકર્મીઓ અસરકારક અને પરીણામલક્ષી કામગીરી કરવામાં આવેલ છે.

| Updated on: Dec 25, 2023 | 10:05 AM
Share
 31 ડિસેમ્બર પહેલા બુટલેગર-પેડલરો બેફામ બની જતા હોય છે. ન્યુ યર પાર્ટીઓની મહેફિલ માટે દારૂ અને નશીલા પદાર્થના કેરિયર સરક્રિયા બની જતાં હોય છે. આ બનાવો પર નિયંત્રણ લાવવા ભરૂચ પોલીસ સતર્ક બની છે.

1 / 6
પોલીસ મહાનિરીક્ષક સંદીપ સિંહ વડોદરા વિભાગ વડોદરા તથા પોલીસ અધિક્ષક ભરૂચ મયુર ચાવડાની સુચના અને માર્ગદર્શનના આધારે  'નાતાલ' તથા "31 ડીસેમ્બર” દરમિયાન જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે ઉદ્દેશથી પોલીસ વિશેષ પગલાં ભરી રહી છે.

2 / 6
ભરૂચ જીલ્લો અધૌગિક દ્રષ્ટીએ પણ ખુબ જ મોટો છે. જીલ્લામાં અલગ અલગ તાલુકા સ્થળોએ જી.આઇ.ડી.સી. આવેલ છે. ભૂતકાળમાં આ વિસ્તારોમાં નશીલા પદાર્થના ઉત્પાદન અને દારૂના ગોડાઉન ઝડપાયા હતા. આ વિસ્તારમાં શાંતિ રહે હેતુથી કોમ્બિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

3 / 6
નાયબ પોલીસ અધિક્ષક ભરૂચ, અંકલેશ્વર, જંબુસરના સુપરવિઝન હેઠળ ભરૂચ જીલ્લા પોલીસની અલગ અલગ ટીમો બનાવી ભરૂચ શહેર 'સી” ડીવીઝન પો.સ્ટે વિસ્તાર, અંકલેશ્વર જી.આઇ.ડી.સી પો.સ્ટે. વિસ્તાર, પાનોલી, ઝઘડીયા જી.આઇ.ડી.સી વિસ્તાર, દહેજ તથા જંબુસર ખાતે કોમ્બિંગ કર્યું હતું.

4 / 6
અસમાજીક પ્રવૃતિ, વાહન ચેકિંગ, મકાન ભાડુઆત ચેકીંગ વિગેરે બાબતે તપાસ સહિતની કામગીરી કરવામાં આવી હતી. આ કોમ્બીંગની કામગીરીમાં લોકલ ક્રાઇમ બ્રાંચ, સ્પેશિયલ ઓપરેશન ગૃપ, પેરોલ ફર્લો સ્કોડ, એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટ ટીમ, બોમ્બ ડીસ્પોઝ ટીમ, ક્વીક રીસ્પોન્સ ટીમ, પોલીસ સ્ટેશનોની ટીમ જોડાઈ હતી.

5 / 6
કોમ્બીન્ગમાં કુલ 24 પોલીસ ઇન્સપેક્ટર, 23 પોલીસ સબ ઇન્સપેક્ટર તથા ૨૩૫ જેટલા પોલીસકર્મીઓ કોમ્બિંગમાં જોડાયેલ અને કોમ્બિંગ દરમ્યાન નીચે મુજબની અસરકારક અને પરીણામલક્ષી કામગીરી કરવામાં આવેલ છે.

6 / 6
સુરેન્દ્રનગરના NA કૌંભાડમાં મોરી બાદ હવે કલેકટર પટેલ સપડાયા

કમોસમી વરસાદ ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવી લેશે !

સીએમ ભૂપેન્દ્ર પટેલ દિલ્હી દોડી જતા, રાજકીય વર્તુળોમાં અનેક ચર્ચા

Surat : માંડવી ધર્માંતરણ મામલે વધુ એક શિક્ષકની ધરપકડ

ખૂબ જ અદભૂત નજારો...હિમવર્ષાથી ચારેબાજુ બરફની સફેદ ચાદર છવાઈ

આ રાશિના લોકોએ પૈસા ઉધાર આપું નહીં અને લેવું નહીં

હોટેલમાં દારૂ માણતા 9 નબીરાઓ ઝડપાયા – 1.96 લાખનો મુદ્દામાલ જપ્ત

બગદાણા માર મારી વીડિયો બનાવવાનો કેસઃMLA હિરા સોલંકીની રજૂઆત, PIની બદલી

પતિના અત્યાચાર સામે મહિલાનો અનોખો પ્રતિકાર

પાવાગઢમાં માઇભક્તો ભક્તિના રંગમાં રંગાયા, જયઘોષથી ગુંજ્યું શક્તિપીઠ

g clip-path="url(#clip0_868_265)">