મહિલાઓ માટે આ નાની વસ્તુઓ બનશે ‘બોડીગાર્ડ’, સોલો ટ્રિપ પર ચોરો અને ગુંડાઓથી બચાવશે

આજ-કાલ સોલો મુસાફરી કરવાનો ટ્રેન્ડ ખુબ વધી ગયો છે. મહિલાઓ પણ અનેક જગ્યાએ સોલો ટ્રિપ પર જતી હોય છે, ત્યારે આજે અમે તમને જણાવીશું કે, તમારે આ વસ્તુઓ રાખવી જોઈએ. એવી જગ્યાએ રાખો કે જ્યાંથી તમે જરૂર પડે તરત જ બહાર કાઢી શકો અને તેનો ઉપયોગ કરી શકો. તમે પણ તમારી છોકરીઓ, પત્નીઓ અને મહિલા મિત્રોને પણ આ વસ્તુઓ રાખવાની સલાહ આપી શકો છો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 05, 2023 | 4:34 PM
એવું કહેવું ખોટું નહીં હોય કે એકલી મુસાફરી કરતી મહિલાઓને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે અને તેમની સામે આવનારા અનેક પડકારો માટે તેમણે હંમેશા પોતાની જાતને તૈયાર રાખવી પડે છે. આ કારણોસર, જો તમે પણ એકલા મુસાફરી કરવાનું પસંદ કરો છો અને સોલો ટ્રિપ પર જવાનું વિચારી રહ્યા છો, તો અમે તમારા માટે કેટલાક એવા સેફ્ટી પ્રોડક્ટ્સ લાવ્યા છીએ જે હંમેશા તમારા પર્સ અથવા હેન્ડ બેગમાં હોવા જોઈએ ( Photo TV.9 )

1 / 5
મહિલાઓ અને યુવતીઓની છેડતીના કિસ્સાઓ પણ અવારનવાર પ્રકાશમાં આવે છે. આવી સ્થિતિમાં હવે ગભરાવાની જરૂર નથી. તમારી સલામતી તમારા પોતાના હાથમાં છે. બજારમાં અનેક સ્પ્રે પણ મળી રહ્યા છે જેનો તમે તમારા બચાવ માટે ઉપયોગ કરી શકો છો. ( Photo : istockphoto.com)

2 / 5
તમે સોલો ટ્રિપ પર જઈ રહ્યા છો તો તમારા પર્સમાં એક નાની છરી રાખો. પરંતુ કેટલીક પરિસ્થિતિઓમાં તે ફક્ત તમારો જીવ બચાવી શકે છે પરંતુ જો તમે ક્યાંક અટવાઈ જાઓ છો, તો તે તમને ત્યાંથી બહાર નીકળવામાં પણ મદદ કરી શકે છે. ( Photo :www.ubuy.co.in)

3 / 5
તમે આ પ્રકારની કિનો સામાન્ય રીતે ઉપયોગ કરી શકો છો , આજ કાલ તો ઓનલાઈન પણ પ્રોટેક્શન સેલ્ફ ડિફેન્સ કીચેન મળી રહ્યા છે. તેને પણ તમારી સાથે રાખી શકો છો.( Photo:www.ubuy.co.in)

4 / 5
મહિલાઓ માટે એવા ગેજેટ્સ બનાવવામાં આવ્યા છે, જે તેઓ તેમની સુરક્ષા માટે સરળતાથી તેમના હેન્ડબેગમાં રાખી શકે છે. સ્વ-બચાવની જરૂરિયાત ક્યારે અને ક્યાં ઊભી થશે તે કોઈને ખબર નથી. જો જરૂરી હોય તો આ ગેજેટ્સની મદદથી તમે સ્વ-રક્ષણ માટે તેનો ઉપયોગ કરી શકો છો.( Photo :event.iccghana.org)

5 / 5

Latest News Updates

Follow Us:
સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી

ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !

સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ

સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ

પાકિસ્તાનના સાંસદે નેશનલ એસેમ્બલીમાં ભારતના કર્યા મ્હોફાંટ વખાણ, જાણો

રાજકોટમાં આવક અને જાતિના દાખલા મેળવવા ધોમધખતા તાપમાં લાગી લાંબી લાઈનો

પાલ આંબલિયાએ CMને પત્ર લખી માવઠાથી થયેલા નુકસાનીના સર્વેની કરી માગ

દિલ્હીથી વડોદરા આવતા વિમાનમાં બૉમ્બ ! જાણકારી મળતા જ દોડધામ મચી, જુઓ

વટવા GIDCમાં આવેલી કંપનીને GPCBએ ફટકાર્યો 25 લાખનો દંડ

માંગરોળ પંથકની એક પેપર મીલમાં લાગી ભીષણ આગ

g clip-path="url(#clip0_868_265)">